________________
પાપ પડલ પરિહરો ११. एवं अरइरईऊ, भवभावनिबंधणं वियाणित्ता।
मा तासिं अवगासं, खणं पिदाहिसि तुमं अहवा T૬૨૮૦ १२. अरइंपि कुणसुअसंजमम्मि संजमगुणेसु य रइंपि। एवं च पकुव्वंतो, लहिहिसि आराहणं पि धुवं
T૬૨૮૨ા १३. किंबहुणा भणिएण, अरइरइं भवनिबंधणं धुणिउं । काउमऽधम्मे अरइं, धम्माऽऽरामे रतिं कुणसु
T૬૨૮૨ १४. समभावपरिणईए, इट्ठाऽणिविसएसु जइ तुज्झ।
धीर ! न रईन अरई, ता तुममाऽऽराहणं लहसि T૬૨૮ રૂા. ૨૫. ધમ્માડમેરો , પરિસંક્રાંતિ નળસોડ્યા. खुड्डगकुमारमुणिमिव, संजमभरधरणपरितंतं
T૬૨૮૪T १६. सम्मं असंजमे संजमे य अरईरईहिं पुण होज्जा ।
सोच्चिय पच्चागय-चेयणो य जह तह जणे पुज्जो ૬૨૮૫ ૧૧-૧૨. આ રીતે અરતિને અને રતિને સંસારભાવનું કારણ જાણીને (હે શપક !) તું
ક્ષણભર પણ તેઓને આશ્રય આપીશ નહિ. અથવા (અરતિ-રતિ ન રોકાય તો) અસંયમમાં અરતિ પણ કર અને સંયમગુણોમાં રતિ પણ કર ! એમ
કરતો તું નિચે આરાધનાને પણ પ્રાપ્ત કરશે. ૬૨૮૦-૮૧ાા ૧૩. ઘણું કહેવાથી શું ? સંસારના કારણભૂત (અપ્રશસ્ત) અરતિ-રતિનો નાશ
કરીને (સંસારથી મુક્ત કરનાર એવી પ્રશસ્ત) અધર્મમાં અરતિ કરીને ધર્મરૂપ
બગીચામાં રતિ કર. ૬૨૮રી ૧૪. હે ધીર ! જો તને સમતાના પરિણામથી ઇષ્ટવિષયમાં રતિ ન થાય અને
અનિષ્ટમાં અરતિ ન થાય તો તું આરાધનાને પામે. ૬િ૨૮૩ ૧૫. સંયમભારને વહન કરવામાં થાકેલા ક્ષુલ્લકકુમાર મુનિની જેમ ધર્મમાં અરતિ
અને અધર્મમાં રતિ પુરૂષને લોકમાં શોકનું પાત્ર બનાવી દે છે. ૬૨૮૪ ૧૬. અને અસંયમમાં અરતિથી તથા સંયમમાં રતિથી પુનઃ સમ્યક ચેતનાને પામેલા
તે જ મુનિ જેમ પૂજ્ય બન્યા તેમ લોકમાં પૂજ્ય બને છે. ૬૨૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org