________________
પાપ પડલ પરિહરો
५०. इह तुरियपावठाणग-पवित्तिविणिवित्तिदोसगुणविसए। गिरिनयरनिवासिवयंसि-दारगा होइ दिद्रुतो
।।५८४१।। तहाहि.....
॥५८४२-५८६२।। ५१. इय सोऊणं सुंदर ! दरजणणं मुणियपरमतत्ताणं । चय अब्बंभं बंभं च, भयसु आराहणेक्कमणो
॥५८६३।। ५२. एवं मेहुणनामग-पापट्ठाणं, चउत्थमऽक्खायं । पंचमपावट्ठाणं, परिग्गहमऽओ निदंसेमि
॥५८६४॥
૫૦. આ ચોથા પાપસ્થાનકમાં પ્રવૃત્તિના દોષો અને નિવૃત્તિ (વિરતિ)ના ગુણોના વિષયમાં
ગિરિનગરમાં વસનારી સખીઓ અને તેના પુત્રો દષ્ટાન્તરૂપ છે. પ૮૪૧ાા
ते ॥ प्रभाए।-....।।५८४२ थी ५८६२ ।। ૫૧. એ સાંભળીને હે સુંદર ! પરમતત્વના જાણ પુરૂષોને ભયજનક એવા અબ્રહ્મને
ત્યજી દે અને આરાધનાના એક મનવાળો તું બ્રહ્મચર્યને ભજ! I૫૮૬૩ પર. આ રીતે મૈથુન નામનું ચોથું પાપસ્થાનક કહ્યું, હવે પાંચમું પરિગ્રહ પાપસ્થાનક
४९uj छु. ।।५८६४ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org