________________
સાધકે મુખ્યતયા ઉપાંશુ અને માનસ જાપ ઉપર વિશેષ ભાર આવવો.
મોક્ષ પ્રાપ્તિ, ગ્રહશાંતિ હેતુ, સર્વપ્રકારની સિદ્ધિ, રોગ નિવારણ, વગેરે માટે ભારતીય મહર્ષિઓ જાપને ઉત્તમ સાધન માને છે.
મંત્ર-વિદ્યા સાધના પ્રારંભ રાશિ ફળ મેષ : ધન્ય ધાન્ય દાયક તુલા : સર્વસિદ્ધકર વૃષભ : સાધક વિનાશ વૃશ્ચિક : સુવર્ણલાભ મિથુન : સંતતિ નાશ ધન : સન્માન નાશ કર્ક : સર્વસિદ્ધિ દાયક મકર : પુણ્યપ્રદ સિંહ : બુદ્ધિનાશક કુંભ : ધનસમુદ્ધિ કન્યા : લક્ષ્મીપ્રદાન મીન : દુઃખદાયી
મંત્ર જાપમાં દિશા વિચાર વશીકરણ
- પૂર્વાભિમુખ ધન-સંપત્તિ વગેરે લાભ - પશ્ચિમાભિમુખ શાંતિ, તૃષ્ટિ વગેરે
ઉત્તરાભિમુખ ૦ અન્ય પ્રયોગ
- દક્ષિણાભિમુખ
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org