________________
મંત્ર શાસ્ત્રોની નિધિ
ભદ્બાહુ સ્વામી ઃ ઉવસગ્ગહર • સિદ્ધસેન ઃ કલ્યાણ મંદિર માનતુંગસૂરિ : ભકતામર સ્તોત્ર • નંદિષેણ : અજિત-શાંતિ • મુનિસુંદરસૂરિ સંતિકર • માનદેવસૂરિ : લઘુશાંતિ (૯૦૦ વર્ષ) આ સર્વે સ્તોત્ર, સ્મરણ વગેરે મંત્ર વિદ્યા છે. ‘ૐ બ્લ્યૂ પપ્’ ઈત્યાદિ શબ્દોથી ભરેલા ગુપ્ત ભાષાના શબ્દોના સમૂહ મંત્ર વિદ્યા છે. એવું માનવું નહીં જયાં પ્રસંગનું વર્ણન હોય તે ગાથા પણ મંત્ર બને છે.
જાપના ૧૩પ્રકાર
• રેચક ॰ પુરક ઃ કુંભક ♦ સાત્વિક
રાજસિક ♦ તામસિક – સ્થિરીકૃતિ • સ્મૃતિ
હક્કા ૦ નાદ હું ધ્યાન ૭ ધ્યેયેક ૭ તત્ત્વ
જાપ
• વાચિક (ભાષ્ય) • ઉપાંશુ
માનસ
જાપના ૩પ્રકાર
કઈ રીતે
ઉચ્ચારથી
જીહાથી
મનથી
—સિંહતિલકસૂરિકૃત મંત્રાધિરાજ કલ્પ
ફળ
૧ ગણું
૧૦૦ ગણું ૧૦૦૦ ગણું
१६५
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org