________________
રક્ષા પોટલી મંત્રિત કરવાની વિધિ
मंत्र - जहूँ हूं फुट किरिटि किरिटि घातय घातय, परकृतविघ्नान् स्फेटय स्फेटय, सहस्रखण्डान् कुरु कुरु परमुद्रां छिन्द छिन्द परमंत्रान् fમન્ડ મિન્ટ ઈંક્ષ: વીર આ મંત્રથી વાસક્ષેપ સાત વાર મંત્રીને રક્ષા પોટલી ઉપર નાંખવો તથા શ્રીવર્ધમાન વિદ્યા અથવા શ્રીસૂરિમંત્રથી મંત્રિત કરવી અને મુદ્રાઓ વગેરે બતાવવી જોઈએ.
જાજમ પાથરવાની વિધિ જોઈતી વસ્તુઓની યાદી : (૧) આયંબીલ કરેલી ૮ કુંવારી કન્યાઓ (૧૨ વર્ષ સુધીની) (૨) ૫ સોપારી (૩) વાટકીમાં કંકુ, (૪) ગૌતમસ્વામીજીનો ફોટો, (૫) વાસક્ષેપ વાટકામાં બટવામાં રાખવો, (૬) જે પાથરવાની છે તે સ્વચ્છ જાજમ, (૭) તાંબાનો પૈસોસિક્કો, (૮) ચોખા 200 ગ્રામ (૯) શુદ્ધજલ કળશામાં, (૧૦) ગોમૂત્ર વાટકામાં (૧૧) ડાભનું ઘાસ (૧૨) ધરો (૧૩) ફૂલો (૧૪) ચાર-પાંચ પાવલી (૧૫) ધૂપ (૧૬) દીપક. મંત્ર -
मनमो गोयमस्स अक्खीणमहाणसस्स भगवन् भास्करी ह्रीं श्रीं वृद्धि वृद्धि आनय आनय मम मनोरथं पूरय पूरय स्वाहा । ह्रीं अर्ह नमो गोयमस्स सिद्धस्स बुद्धस्स अक्खीणमहाणसस्स लद्धिसंपन्नस्स भगवन् भास्कर मम मनोवाञ्छितं कुरु कुरु स्वाहा ।
• રૂપ છે
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org