________________
સબહુમાન
સમર્પણ
પરમારાધ્યપાદ પરમતારક પરમોપકારી ગુરુદેવ સિદ્ધાન્તમહોદધિ આચાર્યપુંગવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા !
અનેકની જેમ શિશુને આપે ભીમ ભવપાશમાંથી ઉગારી, ચારિત્ર સાથે સિદ્ધાન્ત, ન્યાય આદિ અધ્યયન પ્રસાદી આપી, એના અપ્રતિકાર્ય ઋણને યત્કિંચિત્ ફેડવાની ભ્રાન્તિમાં
આ તત્ત્વાર્થ-ઉષા શ્રીમદ્ન નમ્રભાવે અર્ધું છું
-ચરણરજ ભાનુવિજય.
समर्पणम
* 4 *
તત્ત્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal Use Onlyww.jainelibrary.org