________________
II
રૂા.
संसार-विषयातीतं, मुक्तनामव्ययं सुखम् । अव्याबाधमिति प्रोक्तं, परमं परमर्षिभिः स्यादेतदशरीरस्य, जन्तोर्नष्टाऽष्टकर्मणः । कथं भवति मुक्तस्य, सुख? मित्यत्र मे शृणु लोके चतुविहार्थेषु, सुखशब्दः प्रयुज्यते । विषये वेदनाऽभावे, विपाके मोक्ष एव च
॥२४॥
॥२५॥
સંસારના વિષય થકી વિલક્ષણ અવ્યય (નાશ ન થાય તેવુ.) અને અવ્યાબાધ (પીડા રહિત) એવું ઉત્કૃષ્ટ સુખ મુક્ત જીવોને પરમ ઋષિઓએ કહેલું છે. (૨૩)
કદાચ મનમાં આવો પ્રશ્ન થાય કે મુક્તાત્માને આઠકમ નષ્ટ થઈ ગયા છે. અને શરીર નથી તો સુખ શી રીતે સંભવે ? અહીં મારો જવાબ સાંભળો (ર૪).
- આ લોકમાં આ ચાર અર્થમાં સુખશબ્દનો પ્રયોગ થાય છે. 1 વિષય, I વેદનાનો અભાવ, II વિપાક (કર્મફળ) અને IV મોક્ષ. (૨૫). પિરિશિષ્ટ-૨ : ૧૩૮ * તસ્વાર્થ-ઉષા
તાથtron internationat Private & Personal use onlywmasteno
I
!