________________
• ૧૦
એક દિન તનુ રોગે વ્યાપે, કોઈ સાધુ પાણી ન આપે, ત્યારે વંછે ચેલો એક, તવ મળીયો કપિલ અવિવેક દેશના સુણી દીક્ષા વાસે, કહે મરીચિ લીયો પ્રભુ પાસે રાજપુત્ર કહે તુમ પાસે, લેશું અમે દીક્ષા ઉલ્લાસે તુમ દરશને ધરમનો વ્હેમ, સુણી ચિંતે મરીચિ એમ મુજ યોગ્ય મળ્યો એ ચેલો, મૂળ કડવે કડવો વેલો ..૧૧ મરિચિ કહે ધર્મ ઉભયમાં, લીયે દીક્ષા યૌવન વયમાં એણે વચને વધ્યો સંસાર, એ ત્રીજો કહો અવતાર ..૧૨ લાખ ચોરાશી પૂરવ આય, પાળી પાંચમે સ્વર્ગ સધાય. દસ સાગર જીવિત ત્યાંહી, શુભવીર સદા સુખમાંહી
ઢાળ - ત્રીજી પાંચમે ભવ કોલ્લાગ સન્નિવેશ, કૌશિક નામે બ્રાહ્મણ વેષ : એશી લાખ પૂરવ અનુસરી, ત્રિદંડીયાને વેષે મરી કાળ બહુ ભમીયો સંસાર, ધૃણાપુરી છઠ્ઠો અવતાર બહોંતેર લાખ પૂરવને આય, વિપ્ર ત્રિદંડીક વેષ ધરાય ..૨ સૌધર્મે મધ્ય સ્થિતિએ થયો, આઠમે ચૈત્ય સન્નિવેશે ગયો અનિધોત દ્વિજ ત્રિદંડીયો, પૂર્વ આયુ લાખ સાઠે મૂઓ. મધ્યસ્થિતિએ સુર સ્વર્ગ ઇશાન, દશમે મંદિરપુર દ્વિજ ઠાણ લાખ છપ્પન પુર્વાયુ પૂરી, અગ્નિભૂતિ ત્રિદંડીક મરી ..૪ ત્રીજે સ્વર્ગ મધ્યાયુ ધરી, બારમે ભવે શ્વેતાંબી પુરી; પૂરવ લાખ ગુમાળીશ આય, ભારદ્વિજ ત્રિદંડીક થાય. તેરમે ચોથે સ્વર્ગે રમી, કાળ ઘણો સંસારે ભમી;
ચૌદમે ભવે રાજગૃહી જાય, ચોત્રીસ લાખ પૂરવને આય ..૬ Jain Education International For Private 56 rsonal Use Only www.jainelibrary.org