________________
પ્રકાશકીય છે. વિદ્વાન ગુરુવર્યોને અમારી સતત વિનંતીનું ફળ આપના કરકમલમાં મૂકતાં અમે અનેરો આનંદ અનુભવીએ છીએ. પૂ. આ.શ્રી વિજય અભયશેખર સુ.મ.સા.ને પણ અમારી સતત વિનંતી હતી કે હવે આપશ્રી કયો ગ્રન્થ પ્રકાશિત કરવા ચાહો છો? અમને લાભ આપો. અમારી વિનંતી અને તેઓશ્રીની કૃપાના પરિણામે આ ગ્રન્થના પ્રકાશનનો લાભ અમને મળ્યો છે. જ્ઞાનનિધિનો આવો સુંદર બીજો કયો ઉપયોગ હોય?
- પૂજ્યપાદ આ.ભગવંતે પાંચમા કર્મગ્રન્થના પદાર્થો પર જે વિશદ ટીપ્પણો આપેલી છે એ આ ગ્રન્થના અધ્યેતાઓને જ નહીં, અધ્યાપકોને પણ કર્મપ્રક્રિયાના ઊંડા રહસ્યો સુધી પહોંચવામાં ઘણી સહાયક બનશે એવી દઢ શ્રદ્ધા છે. " શ્રી જિનેશ્વરભગવંતોએ ભાખેલા ત્રિકાળ અબાધિત પદાર્થોના અનેક રહસ્યોનું ઉદ્ઘાટન કરતાં આવા અન્ય પણ અનેક ગ્રન્થોનું સર્જન કરી એના પ્રકાશનનો લાભ અમને આપવાની પૂ.આ.ભગવંતને વિનંતી કરવા સાથે એમના ચરણોમાં વંદના
જિલ્લા આર્ટસવાળા રીતેશભાઈને પ્રીન્ટીંગમાં સુંદર સહકાર આપવા બદલ ધન્યવાદ શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ વતી
હર્ષદભાઈ સંઘવી
છે પ્રાપ્તિસ્થાન છે. ૧) પ્રકાશક, ૨) દિવ્યદર્શન ટ્રસ્ટ, ધોળકા ૩) જગદીશભાઈ હીરાચંદ જવેરી, ૮૧૫૫૬ કાયસ્થ મહોલ્લો, | ગોપીપુરા, સુરત. ૪) પંકજભાઇ એમ. શાહ, બી-૭, પદ્માવતી એપાર્ટમેંટ, અશોકનગર બસ સ્ટેન્ડ પાસે, નવા વિકાસગૃહ રોડ,પાલડી, અમદાવાદ-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org