________________
પુણ્ય ૪૨, પાપ ૮૨ઃહવે કર્મપ્રકૃતિઓનો વિભાગ (૧) પુણ્ય અને (૨) પાપ. એ બે રીતે પણ કહ્યો છે. પુણ્ય એટલે જે પ્રકૃતિઓ જીવને પ્રમોદ થવામાં હેતુભૂત રસવાળી હોય છે. પુણ્યપ્રકૃતિ ૪ર છે. તે અઘાતી પ્રકૃતિમાંથી ૪ર જાણવી. તે શાતાવેદનીય+નરકવિના આયુષ્ય+ઉચ્ચગોત્ર ૧+નામની ૩૭=૪૨ (નામ ૩૭-દેવદ્રિક+મનુષ્ય દ્રિક + પંચે જાતિ+શરીર પ+અંગોપાંગ ૩+q28ષભનારાચસં. ૧+સમચતુરઐસંસ્થાન ૧+વર્ણાદિ ૪+શુભ ખગતિ ૧+ઉપઘાત વિના પ્રત્યેકની ૭+ ત્રસ ૧૦) પાપપ્રકૃતિઓઃ - ૮૨, જે પ્રકૃતિઓ જીવને વિપાકમાં કટુ રસવાળી હોય તે પાપપ્રકૃતિ ઘતી ૪પ+અશાતાદ. નરકાયુ+નીચગોત્ર+નામ ૩૪ તિર્યચદ્ધિક+જાતિચતુષ્કશેષ સંઘયણ પશેષ સંસ્થાન પઅશુભ વર્ણાદિ ૪+કુખગતિ ૧=૨૩ પિંડ પ્રકૃતિ-સ્થાવર ૧૦+ઉપઘાત)
(૧) બંધોત્કૃષ્ટા ૯૩ (૨) સંક્રમોત્કૃષ્ટા દ૧ એ રીતે પણ બે પ્રકાર જાણવા. આ વિભાગ સંક્રમકરણાદિમાં ઉપયોગી છે. (ચાર આયુષ્ય આ વિભાગથી રહિત છે).
(૧)-બંધોસ્કૃષ્ટા ૯૩ પ્રકૃતિઓઃ- જે પ્રકૃતિઓની ઉપસ્થિતિ બંધથી પ્રાપ્ત થાય તે. તેના પણ બે પ્રકાર છે. (૧) ઉદય બંધોસ્કૃષ્ટા (૨) અનુદય બંધોત્કૃષ્ટા.
(૧) ઉદયબંધોત્કૃષ્ટા :- ઉદય હોય ત્યારે પણ ઉ. સ્થિતિબંધ થાય તે. ૭૩ પ્રકૃતિઓ છે. શાના પ+દર્શના૪અતંરાય પ+૧દ કષાય+મિથ્યાત્વ+ અશાતાવે+ નીચગોત્ર+નામ૪-પંચે જાતિવૈક્રિયસપ્તકર્તે.કા.સપ્તક+હુડક કુખગતિ +અશુભવર્ણ સપ્તક. કૃષ્ણવર્ણ+કટુરસ+દુરભિગંધક્શીતઋગુરુ + કર્કશ) આતપ અને જિન વિના પ્રત્યેકની ત્રસ ૪+અસ્થિર ૬.=૪૦
(ર) અનુદયબંધોત્કૃષ્ટા - ઉદય ન હોય ત્યારે જ ઉસ્થિતિ બંધાય છે. ૨૦ પ્રકૃતિઓ નિદ્રા પ+નરક તિર્યંચ ૨+ઔદસપ્તક+એકેન્દ્રિયસ્થાવર+ આતપ+સેવાર્તસંઘયણ.
સંક્રમોત્કૃષ્ટા :- ૬૧ પ્રકૃતિઓ, જે પ્રકૃતિઓની ઉસ્થિતિ સંક્રમથી પ્રાપ્ત થાય છે. તેના પણ બે પ્રકાર છે (૧) ઉદયસંક્રમો. (૨) અનુદયસંક્રમો ઉદયસંક્રમોત્કૃષ્ટા ૪૩ - ઉદય હોય તે વખતે પણ જેની ઉ સ્થિતિ સંક્રમથી પ્રાપ્ત થાય છે. નોકષાય ૯+સમતિમોહ, ૧+સંઘયણ પસંસ્થાન પ+અશુભ સિવાયના વર્ણાદિ ૧૩+મનુષ્યગતિસુખગતિ-સ્થિરષર્ક+શાતાવે+ઉચ્ચગોત્ર. અનુદયસંક્રમોત્કૃષ્ટા ૧૮ :- ઉદય ન હોય તે વખતે જ ઉ સ્થિતિ સંક્રમથી પ્રાપ્ત થાય.
૧૮ પ્રકૃતિઓઃ મિશ્રમોહસૂફાત્રિક+વિકલત્રિક+આહારકસપ્તક+દેવદ્વિક+ મનુષ્યાનુપૂર્વી-જિનનામ. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org