SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ REDER REDERCARRETER SARAYANACASASASA ખાદિમમાં-ભુંજેલાં ધાન્ય અને ફળ વગેરે, સ્વાદિમમાં-સુંઠ, જીરું, અજમો વગેરે, તથા મધ, ગોળ, પાન, સોપારી વગેરે અને અણાહારીમાં મૂત્ર, લીંબડો વગેરે છે. ॥ ૧૫॥ दो नवकारि छ पोरिसि, सग पुरिमड्ढे इगासणे अट्ठ । सत्तेगठाणि अंबिलि; अट्ठ पण चउत्थि छप्पाणे ॥ १६ ॥ નવકારશીમાં બે, પોરિસીમાં છ, પુરિમઙ્ગમાં સાત, એકાશનમાં આઠ, એકલઠાણમાં સાત, આયંબિલમાં આઠ, ઉપવાસમાં પાંચ અને પાણસમાં છ આગાર છે. | ૧૬ चउ चरिमे चउभिग्गहि, पण पावरणे नवट्ठ निव्वीए । आगारुक्खित्तविवेग-मुत्तुं दवविगइ नियमिट्ठ ॥ ૧૫ ચરિમમાં ચાર, અભિગ્રહમાં ચાર, પ્રાવરણમાં પાંચ, અને નીવિમાં નવ અથવા આઠ આગાર છે.ત્યાં દ્રવવિગઇના ત્યાગમાં ‘‘ક્ષિવિવેગેણં’” આગાર છોડીને બાકીના આઠ છે. ।। ૧૭॥ अन्न सह दु मुकारे अन्न सह प्पच्छ दिस य साहु सव्व । પોિિસ છ સઙ્ગપોરિસ, પુરિમટ્ટુ સત્ત સમહત્તા ।। ૮ । अन्न सहस्सागारिअ आउंटण गुरु अ पारि मह सव्व । VI-बियासणि अट्ठ उ सग इगठाणे अउंट विणा ॥ १९ ॥ નવકારસીમાં અન્નત્થણાભોગેણં, સહસાગારેણં એ બે; પોરિસીમાં ને સાઢપોરિસીમાં અન્ન૦ સહ૦ પચ્છન્ન૦ દિસામો સાવ સવ્વસમા૦ છ, અને પુરિમઝુમાં મહત્તરા૦ સહિત સાત આગારો છે. | ૧૮ એકાસન અને બિઆસણમાં અન્નત્યં સહસા સાગારિઆ આઉંટણ૦ ગુરુઅદ્ભુજ પારિઢાળ મહત્તરા૦ અને સવ્વસમાહિત એ આઠ અને એકલઠાણામાં ‘આઉંટણપસારેણં’' વિના સાત આગારો છે. ।। ૧૯।। अन्न सह लेवा हि उक्खित्त पहुच्च पारि मह सव्व । विगई निव्वि नव पडुच्च - विणु अंबिले अट्ठ ॥ २० ॥ ૯૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy