SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ XURAREA VASAKRORURA િિિિડવિડિિિહિતિ | પચ્ચખાણ ભાગ્ય છેછછછછછછછછછછk XARXRWRORURAXACAK दस पच्चक्खाण चउविहि, आहार दुवीसगार अदुरुत्ता । दसविगइ तीस विगई-गय दुहभंगा छसुद्धि फलं ॥१॥ દશ પચ્ચકખાણ, ચાર પ્રકારનો વિધિ, તથા આહાર, ફરીથી નહિ મેં ઉચ્ચરાએલા બાવીશ આગાર, દશ વિગઈ, ત્રીશ નીવિયાતાં, બે પ્રકારના મેં ભાંગા, છ વિશુદ્ધિ અને ફળ. | ૧| अणागयमइक्वंतं कोडीसहियं नियंटि अणगारं । सागार निरवसेसं, परिमाणकडं सके अद्धा ॥ २॥ દશ પચ્ચકખાણા અનાગત, અતિક્રાન્ત, કોટિસહિત, નિયંત્રિત, અનાગાર, સાગાર, નિરવશેષ, પરિમાણકૃત, સાંકેતિક અને અદ્ધા. / રા/ नवकारसहियं पोरिसि पुरिमड्डेगासणेगठाणे य । आयंबिल अभतढे चरिमे अ अभिग्गहे विगई ॥ ३॥ દશ કાળ પચ્ચખાણ નવકારસહિત, પોરિસી, પુરિમઢ, એકાશન, એકલઠાણું, આયંબિલ, ઉપવાસ, ચરિમ, અભિગ્રહ અને વિગઈ. || all उग्गए सूरे अ नमो, पोरिसि पच्चक्ख उग्गए सूरे ।। सूरे उग्गए पुरिमं, अभत्तटुं पच्चखाइ त्ति ॥ ४॥ भणइ गुरु सीसो पुण, पच्चक्खामित्ति एव वोसिरइ ।। उवओगित्थ पमाणं, न पमाणं वंजणच्छलणा ॥ ५॥ ચાર પ્રકારનો ઉચ્ચારવિધિ નવકારસહિતના પચ્ચકખાણમાં “ઉગ્ગએ સૂરે,” પોરિસીના પચ્ચખાણમાં “ઉગ્ગએ સૂરે,” પુરિમુઢ અને ઉપવાસમાં “સૂરે ઉગ્ગએ.” “પચ્ચખાઈ” એમ ગુરુ કહે, ત્યારે પણ શિષ્ય “પચ્ચખામિ” એમ સી ૯૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy