SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ વિડિવિડિવિડિવિલિ XAURRAXALAPAKALARUO S ARAVACASACAURSERYAVA મેં રૂપે ન હોવા છતાં જે દ્રવ્યો વિગઈની જેમ ઉત્તમ દ્રવ્ય ગણાય છે અને હૈ હું જે દ્રવ્યો સંસૃષ્ટ દ્રવ્ય ગણાય છે તે પણ સામાન્યથી ત્યાજ્ય છે. શારીરિક હું અશક્તિ આદિ વિશેષ કારણો હોય તો સાધુથી લેવાય. છે ઉત્તમ દ્રવ્યો - તલસાંકળી, વરસોલાઇ, રાયણ, કેરી વગેરે ફળો, હૈ બદામનું તેલ વગેરે વિશેષ રસવાળા દ્રવ્યો, મેવો-બદામ, ખારેક, કોપરું, હું હું શીંગ, ખજૂર વિગેરે, વિગઈ તરીકે ન ગણાવેલ તેલો, મીઠાશવાળા દ્રવ્યો છું છે જેમાંથી તેલ નીકળે તે દ્રવ્યો. આ વગેરે ઉત્તમ વ્યો છે. સંસ્કૃષ્ટ દ્રવ્યો : રાંધેલા ભાત વગેરે. જે દ્રવ્ય પર તેનાથી ૪ આગળ ઉપર રહે તે રીતે દૂધ, દહીં નાખેલ હોય, ૧ આંગળ ઉપર રહે તે રીતે ઘી ગોળ (દ્રવ) કે તેલ નાખેલ હોય કે ૧/૨ આંગળ ઉપર રહે તે રીતે પિંડગોળ કે માખણ (મહાવિગઈ રૂપ હોવાથી શ્રાવકને પણ કલ્પ જ નહીં) નાખેલ હોય તે સંસ્કૃષ્ટ દ્રવ્યો કહેવાય છે. અહીં સંસૃષ્ટ દ્રવ્યો પોતે અનાજ વગેરે રૂપ જ રહ્યા હોવાથી વિગઈ રૂપ નથી થતાં છતાં વિગઈથી અત્યંત વ્યાપ્ત છે. વિગતિ = દુર્ગતિ, તેનાથી ભય પામેલ સાધુ જો વિગઈ, વિકૃતિકૃત (નીવિયાતાં) અને ઉપલક્ષણથી ઉત્તમ દ્રવ્ય કે સંસૃષ્ટ દ્રવ્ય ખાય, તો વિકાર કરવાવાળી તે વિગઈઓ આત્માને બળાત્કારે દુર્ગતિમાં લઈ જાય છે. ૪ (અભક્ષ્ય) મહાવિગઇ - ૧. મધઃ ૩ પ્રકારનું We કુંતીનું. મધમાખીનું અને ભમરીનું. ૨. મધ = દારૂ II ૨ પ્રકારનો: કોષ્ટ દ્રવ્યથી બનેલ (ફળાદિને કહોવરાવવાથી), પિષ્ટ દ્રવ્ય (લોટથી બનેલ), કહોવરાવીને બનાવેલ બધી જાતના દારૂ આ વિગઈમાં ગણાય. ઉપલક્ષણથી અત્યંત કેફી બધી ચીજો મદ્ય નામના પ્રમાદના ભેદમાં આવે. પણ વિગઈ તરીકે ગણાય નહીં. S { ૮૧ રાજા : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy