SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ SALAUREATA K वेइयबद्ध भयंतं भय गारव मित्त कारणा तिनं । पडणीय रुट्ठ तज्जिय, सढ हीलिय विपलिउंचिययं ॥ २४॥ दिट्ठमदिट्ठे सिगं कर तम्मोअण अलिद्धणालिद्धं । ऊणं उत्तरचूलिअ, मूअं डढर चुडलियं च ॥ ૨॥ દોષ-૩૨ અનાદત-સ્તબ્ધ-પ્રવિદ્ધ-પરિપિંડિત-ટોલગતિ-અંકુશ-કચ્છપરિંગિતમત્સ્યોદ્વૃત્ત-મનઃપ્રદુષ્ટ-વેદિકાબદ્ધ-ભજન્ત-ભય-ગા૨વ-મિત્ર-કારણ સ્તન-પ્રત્યનિક-રુષ્ટ-તર્જિત-શઠ-હીલિત-વિપરિકુંચિત-દૃષ્ટાદષ્ટ-શૃંગ-કરકરમોચન-આશ્લિષ્ટ-અનાશ્લિષ્ટ-ઊણ-ઉત્તરચૂડ-મૂક-ઝુર અને ચુડલિક એ બત્રીશ દોષો છે. | ૨૩-૨૪-૨૫ बत्तीसदोस - परिसुद्धं, किड़ कम्मं जो पउंजइ गुरूणं । सो पावइ निव्वाणं अचिरेण विमाणवासं वा ॥ ૬॥ નિર્દોષ વંદનનું ફલ જે ગુરુમહારાજને બત્રીસ દોષ વિનાનું દ્વાદશાવર્ત વંદન કરે, તે અલ્પકાળમાં મોક્ષ અથવા વિમાનવાસ પામે છે. II ૨૬॥ इह छच्च गुणा विणओवयार माणाऽऽइभंग गुरुपूआ । तित्थयराण य आणा, सुयधम्माऽऽराहणाऽकिरिया ॥ २७ ॥ વંદનના પરિણામો-૬ ગુણ વંદન કરવામાં વિનયોપચાર, અભિમાન વગેરેનો નાશ, ગુરુજનની પૂજા, શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું આરાધન, શ્રુતધર્મનું આરાધન અને અક્રિયા એ છ ગુણ [ઉત્પન્ન થાય] છે. ॥ ૨૭॥ गुरुगुणजुत्तं तु गुरुं, ठाविज्जा अहव तत्थ अक्खाई । अहवा नाणाइ तियं, ठविज्ज सक्खं गुरुअभावे ॥ २८ ॥ ગુરુની સ્થાપના સાક્ષાત્ ગુરુને અભાવે ગુરુમહારાજ જેવા ગુણવાળા ગુરુ સ્થાપવા, અથવા તે ઠેકાણે અક્ષ વગેરે, અથવા જ્ઞાન વગરેનાં [ઉપકરણ] ત્રણ સ્થાપવા. || ૨૮|| Jain Education International ૪૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy