________________
-URR2 ARARUAR
SURYRYNYNYRYNYKYYNY
XAVAXRURAXASANAVARRA
-88X2WARRAYACRYAA828
અવંદનીય-૪ માતા, પિતા, મોટાભાઈ, તેમજ ઓછા દીક્ષા પર્યાયવાળા છતાં સર્વ હૈતાધિક પાસે વંદન કરાવવું નહીં. અને બાકીના સાધુ આદિ [ચતુર્વિધર્યું સંઘ પરસ્પર] વંદના કરે. || ૧૪ો
विक्खित्त पराहुत्ते अ पमत्ते मा कयाइ वंदिजा । आहारं नीहारं कुणमाणे काउ-कामे य ॥ १५॥
વંદન કરવાના અનવસર-૫ વ્યાકુળ ચિત્તવાળા, હોં ફેરવીને બેઠા હોય, પ્રમાદમાં હોય, આહારનિહાર કરતા હોય અથવા કરવાની તૈયારીમાં હોય તો કદી પણ વાંચવા નહિ. || ૧પણી
पसंते आसणत्थे अ उवसंते उवट्ठिए ।। अणुजाणित्तु मेहावी किइकम्मं पउंजइ ॥ १६॥
વંદન કરવાના અવસર-૪ સ્વસ્થ, આસન પર બરાબર બેઠેલા, શાન્ત, બરોબર અભિમુખ, એવા ગુરુને, અનુજ્ઞા મળેલા બુદ્ધિમાન શિષ્ય વંદન કરવું. | ૧૬/
पडिकमणे सज्झाए काउस्सग्गा-ऽवराह-पाहुणए । आलोयण-संवरणे उत्तमऽढे य वंदणयं ॥ १७॥
વંદન કરવામાં નિમિત્તો-૮ પ્રતિક્રમણ, સ્વાધ્યાય, કાઉસ્સગ્ન માટે, અપરાધ ખમાવવા, પ્રાણા [કોઈ નવા મુનિ આવે તે], આલોચના, પ્રત્યાખ્યાન અને સંલેખ-નાદિક મહાન કાર્ય, એ આઠ નિમિત્તે દ્વાદશાવર્ત વંદન કરવું. // ૧૭
दोऽवणयमहाजायं आवत्ता बार चउ-सिर ति-गुत्तं । दुपवेसिग-निक्खमणं पण-वीसाऽऽवसयकिइकम्मे ॥ १८॥
દ્વાદશાવર્ત વંદનના આવશ્યકો-૨૫ દ્વાદશાવર્ત વંદનમાં-બે અવનત, એક યથાજાત મુદ્રા, બાર આવર્ત, ચાર શીર્ષ નમન, ત્રણ ગુપ્તિ, બે વાર પ્રવેશ અને એકવાર બહાર નીકળવું.
૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org