SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ છછછછછછ---- -દરિદક્ષિધિ છે .. . XAURURURRRRRRRYALARA YARALANAXARRACAURUMUA છે. (ઘ) એમના કરતાં પહેલાં ક્રિયા કરવાથી કે પૂર્ણ કરવાથી. હું (ચ) લાવેલ ચીજ વગેરે એમને જણાવ્યા વગર, પૂક્યા વગરડું હૈ બીજાને બતાવવા વગેરેનો વ્યવહાર. (આ રીતે સારા-નરસા સમાચાર પણ એમને જણાવ્યા વિના બીજાને ન કહેવાય.) (છ) બોલાવે ત્યારે જવાબ ન આપવાથી. અથવા (જ) તુચ્છકારવાળો જવાબ આપવાથી. (ઝ) કઠોર, નિઃસ્નેહ વાણી વ્યવહાર કરવાથી અને (ઠ) બીજા સાથેના તેઓના વ્યવહારમાં-દેશનાદિમાં તોડી પાડવા પોતાની હોશિયારી બતાવવી. આમાં ગુરુ અને રત્નાધિક સાથેના બધા વ્યવહાર આવી જાય છે. એમાં સેવા-જીવદયા વગેરે કારણે કેટલીક જગ્યાએ સામાન્યરૂપે અવાદ જાણવો. પણ ત્યાં વિવેક અને જયણા પ્રવર્તવી જોઇએ. ઢાર બાવીસમું विधि લઘુપ્રતિક્રમણ (બૃહદ્ ગુરુવંદન) રાઇ : દરિયાઇ કુસુમિણ દુસુમિણનો કાઉસગ્ન-ચૈત્યવંદનમુહપત્તિ-વાંદણા-ઇચ્છા, સંદિ0 ભગ0 રાઇઅં આલોઉં ? -સવ્વસ વિ૦- વાંદરા-ખામણા (અભુઢિઓ)-વાંદણા-પચ્ચકખાણ-વાંદણાઇચ્છા૦ સંદિ૦ ભગ0 દેવસિઅં આલોઉ ? -વાંદણા-ખામણા-૪ ખમાસમણાં-દેવસિઅ પાયચ્છિત્તનો કાઉસગ્ન-સઝાયના બે આદેશ માંગી સ્વાધ્યાય (ખમા૦ પૂર્વક) આમ ૨૨ દ્વારોનું વર્ણન કર્યા પછી હવે ગ્રંથકાર ઉપસંહાર કરતાં કહે છે : ચરણ-કરણમાં ઉપયુક્ત સાધુઓ (ઉપલક્ષણથી શ્રાવકો) આ રીતે વંદન વિધિને કરતાં કરતાં અનેક ભવમાં સંચિત થયેલ અનંતા કર્મો ખપાવે છે. ૩૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy