SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ મગજ અને જ્ઞાનતંતુના રોગો નિદાન માટે સી.ટી. સ્કેન, એમ.આર.આઈ., એન્જિઓગ્રાફી, ડોપ્લર વગેરે ટેસ્ટ કરવામાં આવે છે. થ્રોમ્બોસિસમાં મગજના કોષોનું મૃત્યુ પ્રથમ ૬ કલાકમાં, લોહી તેમજ ઓક્સિજન ન મળવાથી થાય છે. એટલા માટે જેટલું બને તેટલું જલ્દી, ૧થી ૩ કલાકમાં દર્દીને હૉસ્પિટલમાં લાવીને ટ્રીટમેન્ટ કરાવવી પડે. અદ્યતન સારવાર પદ્ધતિ થ્રોમ્બોલિસીસ છે. - જેમાં આર-ટીપીએ નામનું ઔષધ લકવો થતાં જ, પહેલા ૩ કલાકમાં (વધુમાં વધુ ૪૧/૨ કલાકમાં) આપવાનું રહે છે. આ ઉપરાંત એન્ટીથ્રોમ્બોટિક થેરપી, ન્યુરૉપ્રોટેક્ટિવ દવા, કોમ્પ્લીકેશનોની દવા, ન્યુરૉસર્જરી, સપોર્ટીવ (ટેકારૂપ) દવાઓ, ફિઝીઓથેરપી વગેરે દ્વારા પક્ષાઘાતના દર્દીની સારવાર કરી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy