________________
ન્યુરારાડવાલાજી : મગજના એક્સ-૨ તપાસ
IA
ECA
RICCAVBALT CCA
એમ.આર.આઈ. એન્જિઓગ્રાફી
નળી (કેથેટર) મૂકવામાં આવે છે જેને લોહીના પ્રવાહ સાથે આગળ ધપાવવામાં આવે છે. ઍકસ-રે અને કમ્યુટર મૉનિટરની મદદથી તેને મગજની નળી સુધી પહોંચાડવામાં આવે છે. ત્યાર બાદ તેમાં ખાસ પ્રકારની દવા (કોન્ટ્રાસ્ટ મિડિયમ - contrast dye) ઇજેક્શનની મદદથી આપવામાં આવે છે. આ દવા જેમ જેમ આગળ પ્રસરે તેમ જાણે કે
જીવંત પ્રસારણ'ની જેમ તપાસવામાં આવે છે અને જરૂર પડ્યે જુદે જુદે ખૂણેથી ઍક્સ-રે દ્વારા ધમનીઓને સરળતાથી જોઈ શકાય છે. ડિજિટલ સબસ્ટ્રેક્શન એન્જિઓગ્રાફીમાં પ્રથમ માથાનો-મગજનો ફોટો - ઍક્સ-રે - લેવામાં આવે છે. ત્યાર બાદ દવા (contrast) આપ્યા બાદ એક્સ-રે કરવામાં આવે છે. આમ માથા અને મગજના વિવિધ ભાગની તથા ત્યાર બાદ નળીઓની તફાવતભરી બારીકાઈથી તપાસ કરી નિદાન કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org