________________
૧૩
ચેતાતંત્ર (Nervous system) વિષે પ્રાથમિક માહિતી (૨) મગજમાં વધુ પડતો અથવા વિકૃત વિજનિક પ્રવાહ પેદા
થવો: એપિલેપ્સી (૩) મગજમાં લોહીનો પુરવઠો બંધ થવો સ્ટ્રોક : પેરેલિસિસ
મગજમાં લોહીની નળી ફાટવી : હેમરેજ (રક્તસ્ત્રાવ) (૪) મગજને થતી ઈજાઓ ઃ ઈજા, ટ્રોમા જેમ કે કન્કશન,
કયૂઝન. (૫) મગજમાં થતી ગાંઠો : બ્રેઇન ટ્યૂમર
મગજમાં ચેપ (infection) લાગવાથી થતા રોગો : મેનિન્જાઇટિસ, પરુની ગાંઠ મગજમાં થતા વાઇરસના રોગો એન્સેફેલાઈટિસ, એઇટ્સ (AIDS) મગજના હાઈટ મેટરના રોગો : ડિમાઈલિનેટિંગ ડિઝીઝ દા.ત., મલ્ટિપલ સ્કુલેરોસિસ (M.s). મગજના પોષણને લગતા તથા અંતસ્ત્રાવો અથવા
ચયાપચયના રોગો : મેટાબૉલિક એન્સેફેલોપથી (૧૦) મગજની જન્મજાત ખોડને લગતા રોગો :
જનીનોથી વહન થતા વારસાગત રોગો (૧૧) મગજના કોષોના વિનાશક, વિકૃતિ, ઘસારાને લીધે થતા
રોગો પાર્કિન્સોનિઝમ, આલ્બમર ડિમેન્શિઆ તથા આવા અન્ય
રોએ (૧૨) કરોડરજ્જુના રોગો (૧૩) યુરોપથી યાને જ્ઞાનતંતુઓના રોગો (૧૪) સ્નાયુના રોગો (૧૫) માયસ્પેનિઆ ગ્રેવિસ વગેરે
*
૬ ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org