SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ તનાવ (સ્ટ્રેસ) તનાવ ઉત્પન્ન કરનારાં પરિબળો : તનાવ પેદા કરનારી પરિસ્થિતિ સંજોગો દરેક વ્યક્તિએ ભિન્ન ભિન્ન હોય છે દા.ત. કૌટુંબિક તથા અંગત કારણો : કુટુંબના સભ્યોમાં મતભેદ જીવનશૈલીમાં ભિન્નતા અણબનાવ, ઈર્ષા સંપત્તિ બાબતના ઝઘડા કુટુંબમાં કોઈની બીમારી અથવા મૃત્યુ આર્થિક સમસ્યા બાળકોની સમસ્યા પ્રેમમાં કે લગ્નમાં મળતી નિષ્ફળતા, વિવાદ-લગ્નવિચ્છેદ દામ્પત્યજીવનના પ્રશ્નો વ્યવસાય અને કારકિર્દીને લગતાં પરિબળો કામનો અતિશય બોજ અતિ ઊંચો કાર્યલક્ષ્યાંક તકોનો અભાવ, બેકારી, ઓછી આવક પરીક્ષા, ઇન્ટર્વ્યુ, બદલી, તાલીમ નોકરીના સ્થાને સત્તાનું રાજકારણ, ભ્રષ્ટાચાર સહકર્મચારીઓ સાથે ઘર્ષણ નોકરી - વ્યવસાયથી મળવા જોઈતા સંતોષનો અભાવ સામાજિક પરિબળો ગરીબી અન્યાય ભેદભાવ જાતિભેદ ગુનાખોરી ૨૪૯ Jain Education International : For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy