SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યુરોપથી આ પ્રકરણમાં આપણે મગજ અને કરોડરજ્જુમાંથી નીકળી ચહેરા, ગરદન, હાથ, પગ તેમજ છાતી અને પેટ એમ જુદા જુદા સ્નાયુઓ સુધી સંદેશા લઈ જતી અને ચામડી તથા અન્ય સંવેદનશીલ અવયવો તથા અગત્યનાં અંગોમાંથી કરોડરજ્જુ તથા મગજ તરફ સંવેદના લાવતી નસોચેતાઓ (Nerves)ના રોગો વિશે વાત કરીશું. સંદેશા લઈ જતી નસોને મોટર ચેતાઓ કહેવામાં આવે છે, સંવેદના લાવતી નસોને સેન્સરી ચેતાઓ કહેવામાં આવે છે. કરોડરજ્જુમાંથી નીકળતા શરૂઆતના ભાગને રેડિકલ્સ કહે છે જે પણ મોટર અને સેન્સરી એમ બે પ્રકારના હોય છે. તેના રોગોને રેડિક્યુલોપથી કહે છે. જ્યારે ઉપર જણાવેલ નસોના રોગોને પેરીફેરલ ન્યુરૉપથી કહે છે. ૧૯ Dorsal root ganglion Cell body of sensory neuron Dendrite of sansory neuron Dorsal root Synapse Receptor Interneuron Jain Education International Central canal Ventral root Axon of motor neuron Synaptic knobs Effector muscle Dorsal column Corticospinal treet' Rubrospinal tract Spinothcramic tract White matter Grey matter Cell body of motor neuron કરોડરજ્જુનો આડોછેદ અને દૂરગામી - પરિધિ (peripheral) ચેતાઓનું તંત્ર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy