SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ મગજ અને જ્ઞાનતંતુના રોગો આટલું જરૂર જાણો કરોડરજ્જુ, મગજમાંથી પસાર થતી સંવેદનાઓને ચેતા અને સ્નાયુઓ સુધી પહોંચાડતું પ્રસારણ કેન્દ્ર છે. તેમાં થતી બીમારીઓના સમૂહને માયલોપથી કહે છે. સર્વાઈકલ માયલોપથી, ડોર્સલ માયલોપથી વગેરે માયલોપથીના પ્રકાર છે. કરોડરજ્જુની એમ.આર.આઈ.ની તપાસ અથવા સીટી સ્કેન, કમરના પાણીની તપાસ, માયલોગ્રાફી, વિશિષ્ટ લેબોરેટરી તપાસ, ઈ.એમ.જી. વગેરે તપાસ દ્વારા રોગની બાબતોમાં સારી રીતે જાણકારી મેળવી શકાય છે. કરોડરજ્જુની સર્જરી નિષ્ણાત ન્યુરોસર્જન માટે સામાન્ય રીતે સરળ છે, એટલે સફળતાથી થઈ શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy