________________
૧૯૪
મગજ અને જ્ઞાનતંતુના રોગો (૭) મસૂરની દાળ નિયમિત અને લાંબો સમય ખાવાથી થતું
Lathyrism તથા અન્ય ખોરાક તથા દવાઓ, રસાયણોથી થતી આડઅસરને લગતા કરોડરજજુના ઝેરી રોગો (Toxic Myelopathy) કરોડરજ્જુના વારસાગત ઘસારાના રોગો જેમ કે ફેમિલીઅલ 2411225 url 241 (Familial Spastic Paraplegia),
સ્પાઈનોસેરીબેલર ડિસિઝ વગેરે. (૯) મોટર ન્યુરૉન ડિસિઝ જેવા અજ્ઞાત કારણસર થતા ઘસારાના
રોગો. (૧૦) પ્રલંબ સમયની લીવર કે કિડનીની બીમારીને લીધે
કરોડરજ્જુમાં થતા રોગ (૧૧) અજાણ્યા કારણોસર કરોડરજ્જુને નુકસાનના લક્ષણો-ચિહ્નો
થવાં. - કરોડરજ્જુના આ બધા રોગોનું નિદાન એટલું બધું અઘરું નથી, બલકે એક જાતના ગાણિત જેવું જ છે. જરૂરી અનુભવ અને અંતરસૂઝ હોય તો લંબાણપૂર્વકની મેડિકલ વિગતનોંધ અને પદ્ધતિસરની ન્યુરોલૉજિકલ તપાસ દ્વારા ખાતરીપૂર્વક નિદાન થઈ શકે.
નિદાનની ખાતરી માટે કરોડરજજુના મુખ્ય રિપોર્ટ્સ(તપાસ) નીચે મુજબ છે : (૧) કરોડરજ્જુની એમ.આર.આઈ. તપાસ અથવા ક્યારેક સી.ટી.
ન. (૨) કમરના પાણીની તપાસ (૩) માયલોગ્રાફી (૪) વિશિષ્ટ લેબોરેટરી તપાસ, બાયોકેમિસ્ટ્રી વગેરે. (૫) ક્વચિત ઈ.એમ.જી., એન.સી.વી., વી.ઈ.પી. અને જિનેટિક
તપાસ વગેરેની જરૂર પણ પડી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org