SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ મગજ અને જ્ઞાનતંતુના રોગો મગજ ખોપરીમાં સુરક્ષિત રીતે સચવાયેલું છે અને ઘર્ષણ ન થાય અને કંઈક અંશે રક્ષણ થાય તે માટે વચ્ચે ત્રણ આવરણો હોય છે જેને મેનિન્જીઝ કહે છે, તે છે, dura mater (બહારનું), arachnoid mater (વચલું) અને pla mater (છેક અંદરનું). આના ચેપને મૅનિન્જાઇટિસ કહે છે, જેમ કે ટી.બી. મૅનિન્જાઇટિસ. મગજની અંદર આવેલી કોથળીઓને ventricles કહે છે. બે lateral ventricles, એક third ventricle અને એક fourth ventricle એમ કુલ ચાર કોથળીઓ હોય છે. D AG Pituitary Gland પિટ્યૂઇટરી ગ્રંથિ Jain Education International Cerebrum C // cerebrum - મોટું મગજ D - ડ્યૂરા મેટર Ā - એરેકનૉઈડ મેટર SA - સબ એરેકનૉઈડ સ્પેસ AG - એરેકનૉઈડ ટ્રૅન્સ્યૂલેશન C - નાનું મગજ SA AS 4. CC – કૉર્પસ કેલોઝમ LV - લૅટરલ વેન્ટ્રિકલ v3 - ત્રીજું વેન્ટ્રિકલ v4 - ચોથું વેન્ટ્રિકલ As - એક્વિડક્ટ ઑફ સિલ્વિઅન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy