________________
૧૪૦
મગજ અને જ્ઞાનતંતુના રોગો થતી જોવા મળે છે. આ રોગનાં લક્ષણો REM નિદ્રાવસ્થા તથા NREM નિદ્રાવસ્થામાં અલગ-અલગ હોય છે
(A), ઊંઘમાંથી ઊઠતી વખતે/જગાડતી (Arousal) વખતે થતા વિકારોઃ
.
– નિદ્રામાં ચાલવું.
-
(B) અર્ધનિદ્રા દરમિયાનનો વિકાર :
– ઊંઘમાં જર્ક/ઝટકા આવવા.
=
– ઊંઘમાં વાતો કરવી, બકબક કરવું.
હાથ-પગની શ્રેણીબદ્ધ હિલચાલ થવી.
-
નિદ્રામાં ભય-ડર લાગવો.
(C) નિદ્રાનાં REM તબક્કા સાથે સંકળાયેલ વિકૃતિ :
બીક લાગે તેવાં સ્વપ્ન.
D
- નિદ્રા દરમિયાન અલ્પજીવી લકવો.
-
(D) વિક્ષિપ્ત નિદ્રાવસ્થાના અન્ય વિકાર
- ઊંઘમાં દાંત કચકચાવવા.
-
– ઊંઘમાં પેશાબ થઈ જવો.
– નસકોરાં બોલાવવાં.
-
– નિદ્રામાં બાળકનુ મૃત્યુ થવું. (SIDS)
ઊંઘમાં ચાલવું-(Sleep Walking, Somnambulism) :
– આ રોગ મોટા ભાગે બાળકોમાં જોવા મળે છે.
-
દર્દી પથારીમાં બેઠો થઈ જાય છે અથવા પલંગની કિનારે બેસી જાય છે કે ઘરમાં આંટા મારે છે.
આ રોગની શરૂઆત બાળપણમાં થાય છે અને ઉંમર વધતાં સારું થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org