________________
પદ
સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર
અરિહંત ચેઇઆણં (ચૈત્યસ્તવ) સૂત્ર અરિહંત-ચેઈઆણે કરેમિ કાઉસ્સગ્ગ ૧ વંદણ - વિત્તિયાએ, પૂઅણ - વિત્તિયાએ, સક્કાર -વત્તિયાએ, સમ્માણ - વરિયાએ, બોહિલાભ - વરિયાએ, નિરુવસગ્ગ - વરિયાએ રેરા સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુખેહાએ, વઢમાણીએ, કામિ કાઉસ્સગ્ગ II અન્નત્થ
થોય ૧. પ્રહ ઊઠી વંદુ, ઋષભદેવ ગુણવંત, પ્રભુ બેઠા સોહે, સમવસરણ ભગવંત;
ત્રણ છત્રવિરાજે, ચામર ઢાળે ઇન્દ્ર, જિનના ગુણ ગાવે, સુરનરનારીના વૃંદાના
૨. ભીડભંજન પાસ પ્રભુ સમરો, અરિહંત અનંતનું ધ્યાન ધરો;
જિન આગમ અમૃત પાન કરો, શાસનદેવી સવિ વિન હરો ના
૩. શંખેશ્વર પાર્શ્વ જુહારીએ, સવિ જિન આણા શિર ધારીએ;
જિનવાણી સુણી અઘ હારીએ, પદ્માવતી વિઘન વિદારીએ
સ્તુતિ ૧. ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માગું છું દેવાધિદેવા;
સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરતનની વાણી /૧
૨. આવ્યો શરણે તુમાર, જિનવર કરજો, આશ પૂરી હમારી,
નાવ્યો ભવપાર મારો, તુમ વિણ જગમાં, સાર તે કોણ મારી; ગાયો જિનરાજ આજે, હર્ષ અધિકથી, પરમ આનંદકારી, પાયો તુમ દર્શ નાસે, ભવભય ભ્રમણા, નાથ સર્વે હમારી ૧
®®®®®® ચૈત્યવંદન બાદ પ્રભુજીને વધાવવા ઝ@®®®®®
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org