________________
સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર કે ૫૧ ૨. બાર ગુણ અરિહંતદેવ, પ્રણમીજે ભાવે;
સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુઃખ-દોહગ જાવે આચારજ ગુણ છત્રીસ, પંચવીસ ઉવજ્જાય; સત્તાવીસ ગુણ સાધુના, જપતાં શિવસુખ થાય પરા અષ્ટોત્તરશત ગુણ મળી, એમ સમરો નવકાર; ધીરવિમલ પંડિત તણો, નય પ્રણમે સુખકાર
||૧|
૩ શાન્તિ જિનેશ્વર સોળમા, અચિરા-સુત વંદો; વિશ્વસેનકુલ-નભમણિ, ભવિજન સુખકંદો મૃગલંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ; હત્યિણા-ઉર-નયરી-ધણી, પ્રભુજી ગુણ-મણિ-ખાણ //રા ચાલીસ ધનુષની દેહડી, સમચોરસ iઠાણ; વદન પા ક્યું ચંદલો, દીઠ પરમ કલ્યાણ
IIT
II૧II
રા
૪. શ્રી ચિંતામણિ પાસજી, રામાનંદન દેવ;
અશ્વસેનકુલ-ચંદ્રમા, કિજે અહોનિશ સેવ પંચમ આરે જીવને, એ પ્રભુનો આધાર; અંતરશત્રુ ટાળતા, વારતા વિષય-વિકાર સાચું શરણું નાથનું, પામે જે પુણ્યવંત; ચોરાસી લાખ ભ્રમણનો, તે પામે ઝટ અંત માત-પિતા-બાંધવ તુમે, નમીએ નિત્ય પ્રભાત; તેહિ તેહિ રટના કરી, લહીએ અનુપમ શાત
૩
મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org