________________
સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર છે ૨૧ ૧૬. અપ્રાણ : આમાંના જોડાક્ષર “પા” (પૃ + પા)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “અ” ઉપર ભાર દઈને “અમ્' બોલ્યા પછી તરત “પાણ” બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. (અય્-પાણ)
૧૭. આ સૂત્રમાં ઊસસિએણે, નીસસીએણે, ખાસિએણં, છીએણ, જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, સુહમેહિં, અંગસંચાલેહિં, સુહમેહિ, ખેલસંચાલેહિ, સુહુહિં, દિક્ટિસંચાલેહિ, એવમાઇએહિં, આગારેહિં, અરિહંતાણં, ભગવંતાણું, નમુક્કારેણં, કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અને અપ્રાણું –
૨૩ શબ્દો અંતે અનુસ્વાર(મીંડા)વાળા છે તે ધ્યાનમાં રાખીને એ બધા શબ્દોના છેલ્લા અક્ષરો બે હોઠ ભેગા કરીને બોલવા.
માનવના ભાષાકીય ઉચ્ચારો બે જાતના હોય છે ?
એક વ્યાકરણના નિયમ મુજબનો શુદ્ધ ઉચ્ચાર અને બીજો બોલતાં બોલતાં નિષ્કાળજીને લીધે બદલાય તે અશુદ્ધ ઉચ્ચાર.
ઉચ્ચાર મુખથી થાય છે અને મુખના અવયવોની હિલચાલ કુદરતી છે. સંસ્કૃત વ્યાકરણ કુદરતી રીતે થતા ઉચ્ચારો અનુસાર રચાયેલું છે, તેથી સંસ્કૃત વ્યાકરણને અનુસરતા ઉચ્ચારો વૈજ્ઞાનિક છે. પરસવર્ણ ઉચ્ચારણ એ વૈજ્ઞાનિક પ્રક્રિયાત્મક સત્ય છે.
(દા.ત., ન્ + ચ, ન્ + ત = દત્ત; સ્ + ૫ = સમ્પ)
કુદરતી ઉચ્ચારણ મુજબ “પંચ' શબ્દમાં “શું” અનુનાસિક છે. (પચ્ચે) “પચ્ચને બદલે “પન્ચ” એવું ઉચ્ચારણ અશુદ્ધ ગણાય. તેથી “પચ્ચ” એવા શુદ્ધ ઉચ્ચારણના વિકલ્પ રૂપે “પ” એવા અકુદરતી - અશુદ્ધ ઉચ્ચારણને બતાવાય નહિ.
ધ્વનિ ઉચ્ચાર માટેના જે અવયવો હોય તે અવયવો જ વાપરવા યોગ્ય ગણાય.
પંચિંદિય’ શબ્દમાં સ્વાભાવિક એવા “પશ્ચિ” ઉચ્ચારણને બદલે લખવામાં “પન્ચિ' વપરાયું હોય તોપણ ઉચ્ચારણમાં તો આપોઆપ તાલવ્ય “ગ' અનુનાસિક જ આવી જાય. “પન્ચિ” એવું ઉચ્ચારણ સ્વાભાવિક રીતે શક્ય ન જ હોય, માટે “પગ' (પન) આવો વિકલ્પ બતાવવો યોગ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org