________________
સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર ૧૧ ૩. ખામેઉં : આમાંના છેલ્લા અક્ષર ‘ઉ' ઉપર અનુસ્વાર ( * ) હોવાથી છેલ્લે બે હોઠ ભેગા કરીને ‘ઉમ્’ બોલવું. (ખામેઉમ્) ‘ખામેઉ’ એવું અશુદ્ધ બોલવું નહિ.
૪. અપત્તિઅં, પરપત્તિઅં આ બંને શબ્દોમાંના જોડાક્ષર ‘ત્તિ' (વ્ + તિ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે બંને શબ્દોમાંના જોડાક્ષરની પૂર્વના ‘૫’ ઉપર ભાર આવે એ રીતે ‘અ-પત્’, ‘પર-પત્’ બોલવું અને પછી તરત ‘તિઅં' બોલવું. ‘અરપત્તિઅં' એવું અશુદ્ધ બોલવું નહિ.
(અ-પત્-તિઅં, પર-પ-તિઅં અથવા અ-પત્તિઅં, પર-પત્તિઅં) ૫. ભત્તે ઃ આમાંના જોડાક્ષર ‘ત્તે' (વ્ + તે)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ભ' ઉપર ભાર દઈને ‘ભ' બોલ્યા પછી તરત ‘તે' બોલવું. (ભત્ - તે)
૬. મજ્ઞ : આમાંના જોડાક્ષર ‘જ્ગ’ (જ્ + ઝ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘મ' ઉપર ભાર દઈને ‘મ' બોલ્યા પછી તરત ‘ઝ’ બોલવો. (મજ્-ઝ) ‘મઝ’ને બદલે ‘મુઝ્ઝ’ એવું અશુદ્ધ બોલવું નહિ.
:
૭. સુહુમં વા : આ શબ્દમાંના છેલ્લા ‘મં' અક્ષરને છોડી દઈને ‘સુહું વા' એવું અશુદ્ધ બોલવું નહિ.
૮. તુબ્સે ઃ આમાંના જોડાક્ષર ‘ધ્યે’ (બ્ + ભે)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘તુ' ઉપર ભાર દઈને ‘તુ' બોલ્યા પછી તરત ‘ભે’ બોલવું. (તુબ - ભે )
૯. તસ્સ : આમાંના જોડાક્ષર ‘સ્સ’ (સ્ + સ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ત’ ઉપર ભાર દઈને ‘તસ્' બોલ્યા પછી તરત ‘સ' બોલવો. (તસ્-સ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org