________________
૨. પંચિંદિય (ગુરુસ્થાપના) સૂત્ર
પંચિંદિય સંવરણો
તહ નવવિહ – ખંભચેર – ગુત્તિધરો ચઉવિહ – કસાય – મુક્કો
-
ઇઅ અટ્ટારસ - ગુણહિં સંજુત્તો પંચ – મહવ્વય – જુત્તો
પંચવિહાયાર –પાલણ – સમત્શો
પંચ – સમિઓ તિ —ગુત્તો છત્તીસ –ગુણો ગુરુ મઝ
119 11
Jain Education International
11 2 11
* ૫
ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન
૧. પંચિંદિય : આમાં છેલ્લો અક્ષર ‘ય' છે તે ધ્યાનમાં રાખવું. ‘પંચિંદિઅ’ એવું અશુદ્ધ બોલવું નહિ.
૨. સંવરણો : આ શબ્દનું શુદ્ધ ઉચ્ચારણ ‘સઁવરણો' છે. ‘સમ્વરણો’ એવું અશુદ્ધ ઉચ્ચારણ ન થઈ જાય એની સાવધાની રાખવી.
૩. તહ નવવિહ : ‘નવવિહ'ને બદલે ‘નવિહ’ એવું અશુદ્ધ ઉચ્ચારણ ન થઈ જાય એની સાવધાની રાખવી.
૪. ઇઅ અઢારસ : આમાં ‘ઇઅ’ને બદલે ‘ઇહ'ન બોલાઈ જાય એની સાવધાની રાખવી. આમાંના જોડાક્ષર ‘ટ્ટા' (ટ્ + ઠા)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘અ' ઉપર ભાર દઈને ‘અ’ બોલ્યા પછી ‘ઠા' બોલીને તરત ‘રસ' બોલવું. (અટ્-ઠા-રસ)
For Private & Personal Use Only
www.jainelibrary.org