SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરકથા અન્નમાંથી વધ્યુંટયું માગવા ભિક્ષાકાળે આવ્યા છું. તમે લેક અહી યાચક વગેરેને લય અન્ન વહેંચી રહ્યા છે, તથા જાતે પણ પુષ્કળ અન્નપાન ખાએપીએ છે. માટે, મને તપસ્વી જાણી, જે કાંઈ વધ્યુંધાયુ હેય તે આપે.' ૫૪૪ પુરહિત : - અહીંયાં બ્રાહ્મણા માટે જ ભાજન તૈયાર કરેલું છે. અને બ્રાહ્મણ સિવાય તે બીજા કાઈ ને આપવાનું નથી; માટે અડીથી ચાલ્યા જા.' . હિર૰: ' ખેડૂતા અતિવૃષ્ટિ થાય કે અપવૃષ્ટિ થાય તે પણ પાકની આશાએ જેમ ઊંચીનીચી એમ બને પ્રકારની જમીનમાં બીજ વાવે છે, તેમ તમે મને પણુ દાન આપે।. મારા જેવું હલકુ પાત્ર પણ તમને કાંઈક પુણ્યપ્રાપ્તિ કરાવશે.’ બ્રાહ્મણા : ‘ જગતભરમાં જાણીતું છે કે, જાતિ અને વિદ્યાથી યુક્ત અમે બ્રાહ્મણે જ દાન માટે ઉચિત ક્ષેત્રા છીએ. તેમાં વાવેલાં બીજ પુણ્યરૂપે અચૂક ઊગી નીકળે છે.’ • હરિ : ક્રોધ-માન-હિંસા-નૂ ચારી-અને અપરિગ્રહથી યુક્ત એવા લેાકેાને જાતિ તથા વિદ્યાથી હ્રીન જ ગણવા જોઈ એ. તેવા લેાકેને દાન માટે ઉત્તમ પાત્ર કહી શકાય નહિ. વેદ ભણીને પશુ તેનું તાત્પ ન જાણનારા, ખાલી વાણીને ભાર ઊઁચકનારા જ કહેવાય. પરંતુ ઊંચનીચને ધેર સમાનતાથી વિચરતા મુનિએ જ દાનનાં ઉત્તમ ક્ષેત્ર કહેવાય.’ પુરે।હિત મારી સમક્ષ તું વૈવિત્ અધ્યાપકેાની આમ નિદા કરવાની હિંમત કરે છે! તેા સાંભળ, મારું આ બધું અન્નપાન ભલે વણસી જાય, પણ હું નિત્ર થડા ! તને તેમાંથી એક કણ પણ હું આપવાને નથી.' હરિ: સત્પ્રવૃત્તિઓ વડે સુસમાધિયુક્ત, મન-વાણી-કાયાનું અસપ્રવૃત્તિઓમાંથી રક્ષણુ કરનારા, તથા જિતેન્દ્રિય એવા સાધુને ભિક્ષા નહીં આપે, તેા આ યજ્ઞમાંથી તમે ખીજું શું લાભવાના છે?’
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy