________________
ધર્મકથા
મેલી:- “ હું જાયા ! આ માર્ગમાં યત્ન કરજે, પરાક્રમ કરજે, કદી પ્રમાદ ન કરીશ.”
પર
ત્યારમાદ સાવાહી વગેરે બીજા લેાકેા પાતપેાતાને સ્થાને ચાલ્યા ગયા.
.
આમ ચાવચ્ચાપુત્ર વગેરે બધા યુવાના અહુ ત અરિષ્ટનેમિના અતેવાસી થયા. તેમને અદ્ભુતે કહ્યુ་:~ “ સંયમથી ચાલવું, બેસવું, ખાવું, પીવું, ખેલવું અને સવ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વા સાથે સંચમથી વર્તવું. આમાં લેશ પણ પ્રમાદ ન કરવા.”
થાવચ્ચાપુત્ર વગેરે ચુવાના અદ્વૈતના આદેશ પ્રમાણે હમેશાં સંયમથી વર્તવા લાગ્યા. થાવચ્ચાપુત્રે અદ્વૈતના વિરા પાસે સામાયિક વગેરે ચૌદે પૂર્વીનું અધ્યયન કર્યું. તથા ઈંદ્રિયક્રમન અને તપની સવિશેષ સાધના કરી. તેની સાથે અતેવાસી થયેલા અધા કુમારીને અરિષ્ટનેમિ અદ્વૈતે તેના શિષ્ય તરીકે તેને સોંપી દીધા, પછી અદ્વૈતની અનુમતિથી તે બધાને સાથે લઈને, લેાકેાને સંયમાદિના ઉપદેશ કરતા થાવચ્ચાપુત્ર ગામેગામ વિહરવા વાગ્યે.
સેલકપુરમાં સેલક નામે રાજા હતા. તેને પદ્માવતી રાણી અને મહૂક નામે યુવરાજ હતા. તેની રાજસભામાં અલયકુમાર જેવા પથક વગેરે પાંચસેા મંત્રી હતા.
એક વાર, શિષ્યસમુદાય સાથે ફરતા ફરતા થાવચ્ચાપુત્ર અનગાર તે નગરના સુભૂમિભાગ ઉદ્યાનમાં આવી પહેાંચ્યા. તેમના આવ્યાની વાત સાંભળી નગરજના તેમજ રાજા વગેરે તેમનું ધર્મપ્રવચન સાંભળવા ગયા. ધર્મપ્રવચન પૂરું થયા માદ રાજાએ ચાવચ્ચાપુત્ર અનગારને કહ્યું:
Jain Education International
For Private & Personal Use Only
–
www.jainelibrary.org