________________
૨: એ સાથે મધ્યા
ત્યાં આવી દેવદત્તનાં સર્વાં ઘરેણાં ઉતારી લઈ તેને મારી નાખી, તેના શબને તેણે તે કુવામાં ફેંકી દીધું અને પેાતે માલુકાકચ્છની ઝાડીમાં ભરાઈ ગયેા.
પથક થાડી વારમાં રાતા રાતા અને ચીસેા નાખતા ઘેર આવી કહેવા લાગ્યા:
He
“ હે સ્વામી! હું દેવદત્તને રમાડવા લઈ ગયેલેા પણ તે એકાએક ગૂમ થયેા છે, અને ઘણી તપાસ કરવા છતાં મળતા નથી.
પંથકનું કહેવું સાંભળતાં જ શેઠ સૂચ્છિત થઈ ને જમીન ઉપર ઢળી પડથા. ઘેાડીવાર પછી જાગૃત થઈ તેમણે દેવદત્તની ચારેકાર તપાસ કરવા માંડી પરંતુ કાંય તેના પત્તો ન લાગ્યા. તેથી તે મેાટી ભેટ લઈ કાટવાળ પાસે ગયા અને તેને પેાતાના ઠેકરાની તપાસ કરવાનું ઘણી આજીજી સાથે કહ્યું. કાટવાળ પેાતાના સિનકાને લઈને શેડ સાથે દેવદત્તની શેાધમાં નીકળી પડડ્યો. ફરતાં ફરતાં તે પેલા જૂના કૂવા પાસે આવ્યો. તેમાં તેણે એક મુડદું તરતું જોયું. કેાટવાળે તરત તેને અહાર કઢાવ્યું અને ખેદ સાથે ધન્યના હાથમાં આપ્યું. ત્યારબાદ તે ત્યાંથી ચારને પગલે ચાલતા માલુકાકચ્છમાં આવી પહોંચ્યા. ત્યાં સંતાઈ રહેલા વિજયચાર તેના હાથમાં સપડાયેા. કાટવાળે તેની પાસેનાં ઘરેણાં લઈ લીધાં અને “વિજય બાળકાના ચાર છે, બાળકાના ઘાતક છે”–એવા ઉદ્ભાષ કરતા કરતા તે, તેને સારીપેઠે મારતા મારતા રાજગૃહની વચ્ચેાવચ થઈ લખાનામાં લાન્ચે.
ત્યાં તે વિજયચારને હેડમાં નાખવામાં આળ્યે, તેનું ખાવાપીવાનું બંધ કરવામાં આવ્યું અને તેને સવાર, ખપેાર અને સાંજ માર મારવાના હુકમ થયે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org