________________
અધ્યયન
માત્ર ભિક્ષાની શુદ્ધિ અને નિર્દોષતા જ જોતા. અત્યારે જે આથી વિપરીત જાતની ભાવના દેખાય છે, તે પહેલાં ન જ હતી. આના બીજા ઘણા પુરાવા સૂત્રમાં મળે છે.
૪૩ પઢવી
જૈનભિક્ષુએ કાળજીથી ખાનપાન વસ્ત્ર વગેરેની ભિક્ષા લીધા છતાં કાઈ અયુક્ત વસ્તુ તેમાં આવી જાય તા તેને પરાવી દે છે. આ પદ્ધતિનું નામ પારિાપનિકા સમિતિ છે. જે વસ્તુ પરાવવાની હોય તેને બહાર પરવતાં કાઈ પણ પ્રાણીને ઈજા ન થાય તેવી ખાસ કાળજી તેમાં રાખવાની હોય છે. અહીં જે શાક પરાવવાની હકીકત આવે છે, તેમાં આ કાળજી બરાબર રખાયેલી છે. શાકને જમીન ઉપર મૂકી દેતાં કીડીઓના મૃત્યુને સંભવ હાવાથી મુનિ પેાતે ખાઈ ને મૃત્યુ વહેરી લે છે. પારિકાપનિકાની રીત પ્રમાણે આ ઠીક છે; પણ એમાં થેડું સુધારવા જેવું એ છે કે પરઠવવાની કાઈ પણ વસ્તુને કે મળમૂત્રને પણ જમીન ઉપર ફેંકવાને બદલે સંયમથી થાવું ખેાદી, દાટી, ઉપર જમીન પાથરી બધું સરખું કરવામાં આવે, તે ત્યાંનાં સૂક્ષ્મ પ્રાણીએ સુરક્ષિતતા રહે જ ઉપરાંત ત્યાં આવજા કરનારાઓને ત્રાસ ન થાય અને વધારે સ્વચ્છતા
તથા આરેાગ્ય જળવાય.
જૈનશાસ્ત્રમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે શૌય, લઘુશંકા કે પણ પ્રાણીને જરા પણુ ત્રાસ
મેઢાને અને નાકના મળ કાઈ ન થાય એવી જ રીતે પરાવવાં.
૫ કાંષ્ક્રિય
આને કપિલા પણ કહે છે. ત્યાં તેરમા તીર્થંકર વિમલનાથ્લે જન્મ, રાજ્યાભિષેક અને દીક્ષા વગેરે પ્રસગા બન્યા જિનપ્રભસૂરિ ક પિલ્લપુરના કલ્પમાં લખે છે કે જ'મુદ્રીપમાં, દક્ષિણ ભરતખંડમાં, પાંચાલ નામના દેશમાં કંપન્ન નામે નગર ગઞાને
હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org