________________
૨૧૨
ટિપ્પણ
દક્ષિણમાં ૩ માઈલના ઘેરાવામાં કેટલાંક ખંડેર છે. તે ખંડેરાવાળી જગાને આજકાલ અહિચ્છત્રા કહેવામાં આવે છે. અત્યાર સુધીમાં જેનેના બે પ્રાચીન સ્તૂપો જડી આવ્યા છે. તેમને એક મથુરાનો અને બીજો અહિચ્છત્રાને છે. મહાભારતમાં પણ અહિચ્છત્રાપુરીનો નિર્દેશ છે.
યુએનસિંગ કહે છે કે, અહિચ્છત્રામાં એક નાગહદ હતું અને બુદ્ધ લાગેટ સાત દિવસ સુધી ત્યાં પોતાના ધર્મને ઉપદેશ કર્યો હતો. હ્યુએનસિંગ પિતાના વર્ણનમાં લખે છે કે, ત્યાં બાર મઠ હતા અને તેમાં હજારો સંન્યાસીઓ રહેતા હતા. વળી તે ઉપરાંત ત્યાં બ્રાહ્મણનાં ૯ (૧) દેવાલ હતાં અને ૩૪૦ બ્રાહ્મણે મહાદેવની પૂજા કરતા હતા. તેની ચારે કેર એક કિલ્લો હતો અને તેને ઘેરાવ ત્રણ કોશ હતો.
હેમચંદ્ર એ અહિચ્છત્ર દેશને ઉલ્લેખ કરે છે અને તેનું બીજું નામ પ્રત્યગ્રંથ જણાવે છે. ૩ઃ ચરક
એક પ્રકારના ત્રિદંડીઓ, જેઓ ચૂથબંધ રહે છે. અથવા કછોટો પહેરીને રહેનારા એક પ્રકારના તાપસે. ૪: ચીરિક
શેરીમાં પડેલાં કપડાં પહેરનારા એક જાતના સંન્યાસીઓ. ૫ ચમખડિક
ચામડાં પહેરનાર એક જાતનો સંન્યાસી અથવા માત્ર ચામડાને ઉપકરણ તરીકે રાખનારો. ૧ભિષ્ણુડ
ભિક્ષાથી જીવનારે કેઈ પણ ભિક્ષુક અથવા બૌદ્ધસાધુ. ૭૪ ૫ડરગ
પડુરગ –એટલે શિવને મક્ત. દક્ષિણમાં વિઠોબા પાંડુરંગ તરીકે પ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org