SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ અદયયન-૧ ૬ તંડુલકુસુમબલવિકાર (અનેક રંગના ચાખા વગેરેથી રંગોળી પૂરવી) | ૭ પુષ્પાસ્તરણ (આને પુષ્પશયન પણ કહ્યું છે) (૨૦) શયનવિધિ ૮ દશનવસનાંગરાગ (દાંત, ((૩૧) તૂરુણપ્રતિકર્મ (?) કપડાં અને શરીરને 3(૧૯) વિલેપન (?) રંગવા તે) (૧૮) વસ્ત્રવિધિ ૯ મણિભૂમિકર્મ (સૂવા બેસવા માટે મણિ વગેરેથી ? જમીન બાંધવી) ૧૦ શયનરચન ... . (૨૦) શયનવિધિ ૧૧ ઉદકવાઘ (જળતરંગ) ... ... ...(૬) વાદિત્ર ૧૨ ઉદકાલાત (પાણીની પિચકારીઓ વડે કોડા) ૧૩ ચિત્રગ (કામણમણ) ૧૪ માલ્યગ્રથન (માળાઓ ગૂંથવી) ૧૫ શેખરકાપીડાજન [ ફૂલે વડે શેખ રક અને આપીડ (માથાનાં આભૂષણ) ગૂંથવાં ] ... ...(૩૦) આભારવિધિ ૧૬ નેપથ્યપ્રયોગ ... ... (૧૮) વસ્ત્રવિધિ ૧૭ કર્ણપત્રભંગ (દાંત, શંખ વગેરેનાં કાનનાં ઘરેણાં બનાવવાં) ...(૧૮) આભરણુવિધિ ૧૮ ગંધયુક્તિ ... ... ... ...(ર૯) ચૂર્ણ યુક્ત ૧૯ ભૂષણયેાજન .... ... ... ...(૧૮) આભરણવિધિ ૨૦ ઇંદ્રજાળ ૨૧ કૌચુમારયોગ (સાભાગ્ય, વાજીકરણ વગેરેના કુસુમારે કહેલા ઉપાયો) ૨૨ હસ્તલાઘવ (હાથની કુશળતા) ..(૬૮) પત્રચ્છેદ (૬૯) કચ્છેદ્ય ૨૩ વિચિત્ર શાક-યૂષ-ભક્ય વિકારક્રિયા ... ... (૧૬) અન્નવિધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004946
Book TitleBhagwan Mahavira ni Dharmkathao
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy