________________
ધર્મકથા
વીણાઓ વગેરેના મધુર અવાજથી તે ઘેાડાઓ, તે માણસા પાસે આવીને ચૂપચાપ બેસી ગયા, સુગંધીએ સૂંઘવા લાગ્યા, અને વીરડામાં ભરેલાં ખાંડ વગેરેથી સ્વાદિષ્ટ કરેલાં પાણી પીવા લાગ્યા.
૧૪૨
ઘેાડાઓને આમ લુબ્ધ થયેલા જાણીને તે લેાકેાએ તેમને ગળે અને પગે આંધીને પકડી લીધા તથા નાની હાડીઓમાં ઉતારી વહાણમાં ચડાવ્યા અને ત્યાંથી હસ્થિસીસ પાછા ફરી કનકકેતુ આગળ તેમને રજૂ કર્યાં.
કનકકેતુએ તે વહાણવટીઓનું બધું દાણુ માક્ કર્યું અને અશ્વમકાને તે ઘેાડાઓ કેળવવા માટે સાંખ્યા.
તે લેાકેાએ તેમનાં માં, નાક, કાન, વાળ, ખરી અને કાંડાં માંધીને, ચાકડાં ચડાવીને, તુંગ ખેંચીને, આંકીને તથા વેલ, નેતર, લતા અને ચાબૂક વગેરેના પ્રહારોદ્વારા સારી રીતે કેળવીને તેમને રાજા પાસે આણ્યા.
એ પ્રમાણે હું આયુષ્યમાન શ્રમણ! જે શ્રમણા અને શ્રમણીએ સત્ય, અહિંસા, વગેરેની સત્પ્રતિજ્ઞાએ સ્વીકારીને પેલા ઘેાડાઓની પેઠે શબ્દ, સ્પ, રૂપ, રસ અને ગંધમાં આસક્ત થાય છે, રાગ કરે છે, શુદ્ધ થાય છે, માહ પામે છે અને તેમને પ્રાપ્ત કરવા તરફડે છે, તેઓ તે ઘેાડાઓની પેઠે અસહ્ય દુઃખ પામે છે અને સંસારચક્રમાં ફર્યા કરે છે. તેઓ શ્રમણા, શ્રમણીએ, શ્રાવકા અને શ્રાવિકાઓમાં નિર્દેનીય થાય છે તથા વગાવાય છે.
જે મનુષ્યા શ્રોત્ર'દ્રિયને વશ થઈને મધુર શબ્દોમાં રાગ કરે છે તે તેતરની પેઠે પાશમાં અશ્વાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org