________________
૧૩૨
સમકથા
એક હાથમાં ઘેાડા અને સારથી સાથે રથ ઉપાડચો અને બીજે હાથે સાડી માસ. જોજન પહેાળી ગગાને તે તરવા લાગ્યા. પર ંતુ અધવચ આવતાં તે થાકી ગયા અને પરસેવાથી રેબઝેબ થઈ ગયા. તેણે મનમાં ને મનમાં આવી વિશાળ ગગાને હાથથી તરી જનારા પાંડવાનાં વખાણ કર્યાં. પણ પાંડવાનું આ બળ જોતાં તેએ પદ્મનાભ સાથે યુદ્ધમાં કેમ કરીને હારી ગયા તે તેને સમજાયું નહિ.
જેમતેમ કરીને તેણે મહા મુસીખતે ગંગા પાર કરી. તથા થોડા થાક ખાઈ પાંડા પાસે આવી તેમની સમક્ષમાં તેણે તેમનાં ખૂબ વખાણ કર્યાં. પાંડવાએ તે નિખાલસ દિલથી સ્પષ્ટ કહી દીધું કે અમે ગંગાને હાથથી તર્યા નથી પણ નાવથી તર્યા છીએ. આ તે તમારું બળ જોવા અમે હાડી સ'તાડી દીધી હતી.
આ વાત સાંભળતાં જ કૃષ્ણને ઘણા ગુસ્સો ચડયો અને ભવાં ચડાવીને તે મેલ્યાઃ જ્યારે અમે એકલાએ દ્રૌપદીને બચાવી ત્યારે તમે મારું અળ ન જાણી શકયા કે અત્યારે મને આમ હેરાન કર્યાં?”
ગુસ્સામાં ને ગુસ્સામાં કૃષ્ણે એક લેાહદડથી પાંડવાના બધા સ્થાને ચૂરા કરી નાખ્યો અને તેમને દેશનિકાલ થવાની આજ્ઞા આપી. તે પ્રસંગના સ્મારક તરીકે તેણે ત્યાં રથમન નામના કાટ અધાગ્યે.
પછી કૃષ્ણ પેાતાના શિબિરમાં આવી પહોંચ્યો અને સૈન્યને સાથે લઈ દ્વારકાં પાછા ગયા.
પાંડવાએ હસ્તિનાપુરમાં આવીને પેાતાના પિતાને કૃષ્ણે તેમને કરેલી દેશનિકાલની આજ્ઞાની વાત કરી તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org