________________
૧૫૪ નદીલ
૧૦૯
તેને છત્ર આપશે, જોડા વિનાનાને જૉડા આપશે, કુંડી વિનાનાને કુંડી આપશે, ભાતા વિનાનાને ભાતું આપશે, રસ્તામાં જેને જે કંઈ તાટા પડશે તે પૂરા કરશે અને જે કેાઈ બિમાર થશે અથવા બીજા કેાઈ કારણથી અશક્ત થશે તે તેને સહાય આપશે. માટે જેને આવવું હોય તેણે ખુશીથી આવવું, ”
આ ઘેષણા તેણે ચંપામાં બે ત્રણ વાર કરાવી. અહિચ્છત્રા જનારા બધા પ્રવાસીએ ધન્યના સાથમાં આવ્યા. ધન્ય જેને જે જે જોઈતું હતું તે તે આપ્યું અને કહ્યું કે “તમે બધા ચંપાના અગ્રદ્યાનમાં મારી રાહુ જુ. હું અમુક દિવસે અહીંથી પ્રયાણ કરીશ. ”
પછી શુ નક્ષત્ર, તિથિ અને કરણના ચેાગ આળ્યે, પેાતાની જ્ઞાતિમાં મેટું જમણ આપીને, જ્ઞાતિજનાની અનુમતિથી, કરિયાણાંનાં અનેક ગાડાંઓ સાથે ધન્ય ચપાથી નીકળી અહિચ્છત્રા તરફ પ્રયાણ કર્યું.
નાની નાની મજલા કરતા ધન્ય બધા સાથે સાથે અગદેશની વચ્ચે થઈને સરહદ ઉપર આવી પહેાંચ્યા. ત્યાં પડાવ નાખ્યા બાદ ભવિષ્યના પ્રવાસમાં રાખવાની સાવચેતીની જાણ માટે તેણે પેાતાના સામાં નીચે પ્રમાણે ઘેષણા કરાવી :
“ હુવે પછીના પ્રવાસમાં વૃક્ષાથી ગીચ એવી એક મેટી અટવી આવનાર છે. તેમાં પત્ર, પુષ્પ અને ફળેથી શેભતાં નદીફળ નામનાં વૃક્ષે આવશે. તે વ, રસ, ગ ંધ,
સ્પ અને છાયાથી ઘણાં મનેાહર હાય છે. પરંતુ જે કેઈ તેમની છાયામાં વિસામે લે છે કે તેમનાં ફળફૂલ ચાખે છે, તેનું અકાળ મૃત્યુ થાય છે. માટે કંઈ પ્રવાસીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org