________________
૧૩: દેડકે બસ્તી, નિરૂહ, શિરાવે" તક્ષણે, પ્રક્ષણ, શિરેવેન્ટને, તર્પણે, અને પુટપાકે, ૧૦ વગેરે ઉપાચની સૂચના કરી તથા ઔષધ તરીકે કેટલાય પ્રકારની છાલા, વેલે, મૂળે, કદ, પત્રો, પુખે, ફૂલે, બીજે, સળીઓ વગેરે ચીધી. પણ તેઓના એક પણ ઉપચારથી નંદના શરીરને જરાય શાંતિ ન વળી.
નંદ મણિયાર આટલા રોગથી પીડાયેલો હતો છતાં તેનું મન તે પિતાની પુષ્કરિણીમાં જ આસક્ત હતું. આખર વખતે પણ તે તેમાંથી મન પાછું ફેરવી શક્યો નહિ.
પરિણામે તે પિતાની જ પુષ્કરિણીમાં એક દેડકા તરીકે જન્મે. ત્યાં ચારે બાજુ ફરતે તે દેડકે મોટે થઈ પુષ્કરિણમાં આમતેમ ખેલવા કુદવા લાગ્યો.
પુષ્કરિણીએ આવેલા લેકે નંદનું નામ લઈ તેની ખૂબ પ્રશંસા કરતા અને કહેતાઃ– “ધન્ય છે નંદને. ધન્ય છે નંદની ઉદારતાને!'
એક વાર આ શબ્દ પિલા દેડકાને કાને પડ્યા. તે સાંભળતાં જ તેને યાદ આવ્યું કે આ શબ્દો તેણે પૂર્વે પણ કયાંક સાંભળ્યા છે. વધારે વિચાર કરતાં તેને પોતાના પૂર્વ જન્મનું બરાબર સ્મરણ થયું. તે સમયે કે શ્રમણભગવાન મહાવીર પાસે સ્વીકારેલી શ્રમ પાસકની મર્યાદામાં શિથિલ થઈને મરતી વખતે આ પુષ્કરિણીમાં આસક્ત રહેવાને કારણે જ હું આ દેડકાની દશાને પામ્યો છું.
આ વાત સમજાતાં જ તે અત્યંત પશ્ચાત્તાપ કરવા લાગ્યું. તેણે પોતાની બુદ્ધિથી ફરી વાર શ્રમણોપાસકની મર્યાદા સ્વીકારી અને જીવન સુધી એ જન્મમાં પણ બની શકે તેટલે સંયમ પાળવાને સંકલ્પ કર્યો.
યશ, પુષ્કરિણા કરવામાં કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org