________________
૯ માફી
ચંપા નગરી, માતિપતાની સંમતિ, સમુદ્રની સફર, પ્રચ’ડ પવનના ઉત્પાત, વહાણુાનું ભાગવું, પાટિયાનું મળવું અને આ દ્વીપને કાંઠે ઊતરવું, એ બધું જાણે સ્વપ્ન આવ્યું હાય એમ તેમને લાસવા લાગ્યું.
ઘેાડીવારમાં તે તે બે ભાઈઓના આવ્યાની વાત જાણીને તે દેવી તેમની પાસે આવી પહોંચી અને કહેવા લાગી :-“ હું માકીના પુત્રો ! તમને જો જીવિત વહાલું હોય, તે મારા મહેલમાં આવીને મારી સાથે વિવિધ કામસુખા ભેાગવતા રહા; નહિ તે આ તીક્ષ્ણ તરવારથી તમારાં ડોકાં ઉડાવી દઈશ.”
७७
તે દેવીનાં ક્રોધયુક્ત આ વચન સાંભળીને તે અને ભાઈ આ અત્યંત ભય પામ્યા અને તેની ઇચ્છા અનુસાર તેના મહેલમાં રહી તેની સાથે કામક્રીડા કરવા લાગ્યા. તે દેવી પણ તેમને તે દ્વીપમાં થતાં અમૃત જેવાં મીઠાં ફળે આણી આપવા લાગી તથા તેમની સાથે તેમની પત્નીની જેમ રહેવા લાગી.
એક દિવસ જૈવલ્યુસમુદ્રના સુસ્થિત નામના રખવાળે શક્રના વચનથી તે દેવીને આવીને કહ્યું કે, તારે આ લવસમુદ્રમાં જે કાંઈ ઘાસ, પાંદડું, લાકડું, કચરા કે ખીજું અશુચિ એવું પડ્યુ. હોય તે બધું એકવીસ વાર આંટાફેરા કરીને સાફ કરવાનું છે.
તે પ્રમાણે લવણુસમુદ્ર સાફ કરવાના કામે જતી તે ઢવીએ તે બને ભાઈ એને કહ્યું, “હે દેવાનુપ્રિયે ! તમે ! અહીં જ રહેજો અને કયાંય ચાલ્યા જશે! નહિ. મારા વિયાગથી અકળાઈ ને કદાચ કયાંક મહાર ફરવા જવાના વિચાર કરી, તેા દક્ષિણ દિશા સિવાય બીજી બધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org