________________
૯: મહિલ
G
જાય છે, આંખેા ઊડી જતી રહે છે, ડાચું મળી જાય છે, મુખમાંથી લાળ દદડે છે અને આખુ શરીર હાલતાં ચાલતાં થરથર ક ંપે છે. તે હે દેવાનુપ્રિયે ! એ પ્રકારના શરીરથી નીપજતાં કામસુખામાં કાણુ આસક્તિ રાખે અને તે શરીરમાં કાણુ માહુ પામે
“હું રાજાએ ! મને આ પ્રકારનાં કામસુખામાં જરાપણ આસક્તિ નથી. મેં એ સર્વ સુખે। તજીને દીક્ષા લેવાનું તથા આજીવન બ્રહ્મચારી રહી, સંયમનું પાલન કરી, ચિત્તમાં રહેલી કામ, ક્રોધ વગેરે અસવૃત્તિઓને નિમૂળ કરવાનું નક્કી કર્યું છે. આ વિષે તમારા શે વિચાર છે તે મને કહેા.”
આ વાત સાંભળી રાજાએ અતિ નમ્રભાવે મેલ્યાઃ“હે મહાનુભાવ ! તારું કહેવું ખરું છે. અમે પણ તું જેમ કરવા ધારે છે તેમ કામસુખા તજી પ્રવજ્યા લેવા તૈયાર છીએ.”
મલ્ટિએ તેમના વિચારને અનુમાદન આપીને, તેને એકવાર પેાતાની રાજધાનીમાં જઈ, પેાતાના પુત્રોને રાજ્યભાર સેાંપી, તેમની અનુમતિ લઈ, પાછા પેાતાની પાસે આવવાનું કહ્યું.
આટલું નક્કી કર્યોખાદ, તે આ બધા રાજાઓને લઈને પેાતાના પિતા પાસે આવી. ત્યાં તે રાજાઓએ પેાતે આપેલા ત્રાસ બદલ કુંભ રાજાની ક્ષમા માગી. કુ ભે પશુ તે બધાને ચચેષ્ટ સત્કાર કરી, તેમને પોતપોતાની રાજધાનીએ પ્રત્યે વિદાય કર્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org