________________
२१६२
• स्याद्वादिनां कठोरत्वेऽपि कोमलता • द्वात्रिंशिका-३१/३२ परमानं दलयतां परमानं दयावताम् । परमानन्दपीनाः स्मः परमानन्दचर्चया ।।३२।।
परमानमिति । (परमानं =) परेषां = एकान्ताऽभिनिविष्टानां मानं = कुहेतुं दलयतां स्याद्वादमुद्गरेण । (परमानं) किं भूतम् ? परः = प्रकृष्टो मानो = दो यस्मात्तत्तथा (=परमानम्) ।
दयावतां अनेकान्तप्रणयितया जगदुद्दिधीर्षावतां सिताम्बरसाधूनां परमानन्दचर्चया = महोदयमीमांसया वयं (परमानन्दपीनाः) परमेण = उत्कृष्टेनाऽऽनन्देन पीनाः = पुष्टाः स्मः ।।३२ ।।
।। इति मुक्तिद्वात्रिंशिका ।।३१।। (न्यायालोकटीका प्र.१/पृ.४०) । सोऽयं नैयायिकरक्तबीजस्य स्याद्वादचामुण्डोदरप्रवेशोऽवसेयः । रक्तबीजो नाम कश्चिदसुरः चामुण्डोदरं प्रविष्टः तत्रैव जीर्ण इति दुर्गासप्तशत्यां (दु.स.अध्याय-८/गा.२०) प्रसिद्धं तथाऽत्राऽनुयोज्यम् ।।३१/३१।।
प्रतिपादं परमानन्दपदं नानाप्रकारेण प्रयुज्याऽधुना मुक्तिवादमुपसंहरति- ‘परमानमिति । मानं = मानत्वेनाऽभिमतं प्रमाणाऽऽभासं = कुहेतुं = हेत्वाभासमिति यावत् । स्याद्वादमुद्गरेण दलयतां = नाशयतां इत्येनन मा भूत् कस्यचित् श्वेताम्बरसाधुषु कठोरत्वाऽवबोध इत्यत आह दयावतामिति । अनेकान्तप्रणयितया = स्याद्वादाऽनुरागितया परकीयसिद्धान्तगत-सुनयसापेक्षसत्यत्वं युक्त्यागमाभ्यां स्थापयतां, . अत एव जगदुद्दिधीर्षावतां = केवलमेकान्तवादकर्दमपतितविश्वोद्धारकामनावतां, न त्वेकान्तवादिद्वेषवतां सिताम्बरसाधूनां महोदयमीमांसया = सङ्ग्रहव्यवहारर्जुसूत्रादिनयसम्मत-कृत्स्नकर्मक्षयाभिव्यङ्ग्यरुच्यसुखसन्तानविचारविमर्शेण वयं सर्वनयसापेक्षप्रामाण्यवादिनः स्याद्वादिनः उत्कृष्टेन = औदयिकाद्यतिशयितेन आनन्देन = आत्मसुखेन पुष्टाः = परिपुष्टाः स्म इति शम् ।।३१/३२।। मुक्तिकन्या वरा रम्या नानातन्त्रविडम्बिता । साम्प्रतं राजते धन्या स्याद्वादिपरिरक्षिता ।।१।।
।। इति मुनियशोविजयविरचितायां नयलतायां मुक्तिद्वात्रिंशिकाविवरणम् ।।३१।। અને આનંદ સ્વરૂપ છે. આ શ્રુતિ નિત્યજ્ઞાનાનંદ અને બ્રહ્મના અભેદનો બોધ કરાવે છે. માટે નિત્યજ્ઞાનાનંદમય બ્રહ્મ = મુક્તાત્મા સિદ્ધ કરવામાં ઉપરોક્ત શ્રુતિ પણ સહાયક છે. (૩૧/૩૧)
ગાથાર્થ :- પરવાદીઓના પ્રકૃષ્ટ દર્યજનક કુતર્કને કચડી નાખતા અને દયાળુ એવા શ્વેતાંબર સાધુઓના પરમાનંદમય મોક્ષની વિચારણાથી અમે પરમ એવા આનંદથી પરિપુષ્ટ થયા છીએ.(૩૧/૩૨)
ટીકાર્થ - એકાવાદના કદાગ્રહવાળા એવા પરવાદીઓનું માન = પ્રમાણ = અનુમાનપ્રમાણ વાસ્તવમાં પ્રમાણાભાસરૂપ છે, કારણ કે તેમાં કુહેતુનો = હેત્વાભાસનો પ્રયોગ કરવામાં આવેલ છે. પરવાદીઓના હેત્વાભાસ = પ્રમાણાભાસ ખરેખર તેમને પ્રકૃષ્ટ માન-મદ-દર્પ જન્માવે છે. આવા દર્યજનક પરમતને-પરકીયપ્રમાણને સ્યાદ્વાદરૂપી હથોડા વડે શ્વેતાંબર સાધુઓ કચડી નાંખે છે. તેમ છતાં અનેકાંતવાદનો પ્રેમ હોવાથી જગતનો ઉદ્ધાર કરવાની કામના તેઓ ધરાવે છે. માટે જ પરકીયપ્રમાણાભાસનું નિરાકરણ કર્યા બાદ અનેકાંતવાદની સીમામાં રહીને તેનું સ્થાપન પણ શ્વેતાંબર સાધુઓ કરે છે. ખરેખર મદજનક પરકીયપ્રમાણાભાસનું ખંડન કરતા દયાળુ શ્વેતાંબર જૈન સાધુઓની પરમાનંદમય મોક્ષની મીમાંસાથી અમે પરમ-પ્રકૃષ્ટ એવા આનંદથી પરિપુષ્ટ થયેલા છીએ. (૩૧/૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org