________________
२७- भिक्षुद्वात्रिंशिका
(સત્તાવીસમી બત્રીસીની પ્રસાદી)
રિતેશનાવરો યસ્ય નાડડ રોડનુડિ િવ ાર૭/દા (પૃ.9૧૮૨) જેને ઉચિત બાબતમાં અનાદર ન હોય અને
અનુચિત બાબતમાં આદર પણ ન હોય તે સાધુ કહેવાય.
यश्च निर्ममभावेन काये दोषैरुपप्लुते । जानाति पुद्गलान्यस्य न मे किञ्चिदुपप्लुतम् ।।२७/९ ।। (पृ.१८५८) તાવ વગેરે દોષોથી શરીર ઘેરાયેલ હોય ત્યારે નિર્મમત્વભાવ હોવાના કારણે દેહાદિપુદ્ગલથી હું ભિન્ન છું. માટે મારું કશું બગડ્યું નથી.” આવું જે જાણે તે સાધુ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org