________________
• अघातिकर्मजन्यभावस्य विरोधिभावनानाश्यत्वाऽभावः •
प्रतिकूलेति । (तत्) तस्य भुक्त्याद्यदृष्टस्य तनुत्वं च नोचितं । प्रतिकूलेन विरोधिपरिणामेनानिवर्त्यत्वात् (=प्रतिकूलानिवर्त्यत्वात् ) । न हि वीतरागत्वादिपरिणामेन रागादीनामिव क्षुधादीनां तथाविधपरिणामेन निवर्त्यत्वमस्ति, येन ततस्तज्जननकाऽदृष्टतनुत्वं स्यात् ।
‘अस्त्येवाभोजनभावनातारतम्येन क्षुन्निरोधतारतम्यदर्शनादिति चेन्न । ततो भोजनादिगतस्य भुक्त्याद्यदृष्टस्य = कवलाहाराऽऽक्षेपकस्य कर्मणः तनुत्वं च = अल्पत्वं च नोचितम्, विरोधिपरिणामेन भुक्तिप्रसङ्ख्यानेन अनिवर्त्यत्वात् अनुच्छेद्यत्वात् । तथाविधपरिणामेन क्षुधाविरोधिभावनेन । येन कारणेन ततः = क्षुधाविरोधिपरिणामतः तज्जनकाऽदृष्टतनुत्वं क्षुधाजनककर्माऽल्पत्वं स्यात्
=
=
=
=
-
સમ્ભવેત્ ।
ननु प्रशस्तविपरीतभावनाप्रकर्षप्रयुक्तापकर्षशालित्वं दोषत्वम् । तच्च रागादाविव क्षुधादावप्यस्ति । दृश्यते च वीतरागभावनातारतम्येन रागादेर्मन्द मन्दतर- मन्दतमादिभाव इति तदत्यन्तोत्कर्षात् तदत्यन्ताऽपकर्षोऽपि भगवतामिति । एवञ्च अस्त्येव अभोजनभावनातारतम्येन क्षुन्निरोधतारतम्यदर्शनात् सकृद्भोजनैकदिन-पक्ष-मास-संवत्सराद्यन्तरितभोजनाऽभिव्यङ्ग्यक्षुत्प्रतिरोधतारतम्योपलम्भात् तदत्यन्तोत्कर्षादात्यन्तिकक्षुद्भुक्त्याद्यपकर्षोऽपि तेषां युज्यते इति चेत् ?
ન, તત: अभोजनभावनातो भोजनादिगतस्य = विषयतासम्बन्धेन भोजनपानादिनिष्ठस्य કર્મ પ્રતિકૂળ ભાવનાથી હટે તેમ નથી. તથા નિર્દોષ ભગવંતમાં દોષોત્પત્તિ કે તનુત્વ પણ સંગત થાય તેમ નથી. (૩૦/૨૫)
Jain Education International
=
२०५३
=
# ક્ષુધા પ્રતિસંખ્યાનનિવર્ત્ય નથી - શ્વેતાંબર #
ટીકાર્થ :- ભોજનસંપાદક કર્મ કેવલજ્ઞાનીમાં અલ્પ છે - આ વાત ઉચિત નથી. કારણ કે ‘હું અણાહારી છું. ખાવું એ મારો સ્વભાવ નથી.’ આવા પ્રકારની ભોજન વિરોધી ભાવનાથી કાંઈ ભોજનસંપાદક કર્મ રવાના થતું નથી. ‘હું વીતરાગ છું. રાગ મારો સ્વભાવ, સ્વરૂપ કે કાર્ય નથી. રાગને મારી સાથે કોઈ લેવા-દેવા નથી. રાગ તો વિભાવદશાનું તોફાન માત્ર છે. સૂર્યમાં જેમ કદાપિ અંધકાર ઉત્પન્ન થતો નથી. તેમ પરમાર્થથી રાગ મારામાં ઉત્પન્ન થતો નથી. રાગ રાગના સ્વરૂપમાં છે. હું મારા સ્વરૂપમાં છું.’ આ પ્રમાણે પોતાના વીતરાગસ્વરૂપની ભાવના કરવાથી રાગાદિ જેમ રવાના થાય છે તેમ અણાહારી સ્વભાવની ભાવનાથી કાંઈ ભૂખ-તરસ વગેરે થતી નથી કે જેના લીધે એવું માની શકાય કે ભોજનવિરોધી અણાહારી સ્વભાવવિષયક ભાવનાથી ભોજનસંપાદક કર્મ અલ્પ થાય છે.
દિગંબર :- ‘હું અણાહારી છું. ખાવું એ મારો સ્વભાવ નથી’ આ પ્રમાણે અભોજનગોચર ભાવના કરવાથી ભૂખ ઘટતી હોય તેવું તો વ્યવહારમાં દેખાય છે. અભોજનભાવના જેટલી બળવાન હોય તેટલી ભૂખ ઘટતી જાય છે. અભોજનભાવના મંદ પરિણામવાળી હોય તો તે મુજબ ભૂખ થોડીક ઘટેછે. આમ અણાહારીપરિણામની ભોજનપ્રતિસંખ્યાનપરિણામની તરતમતા મુજબ ભૂખનો પણ તરતમભાવે ઘટાડો થતો જોવામાં આવે છે. માટે ભોજન સંપાદક કર્મ પ્રસંખ્યાનનિવર્ત્ય = વિરોધીપરિણામનાશ્ય છે - આવું માની શકાય છે.
=
* ભોજન નહિ, ભોજનરાગ પ્રતિસંખ્યાનનાશ્ય
શ્વેતાંબર :- આ વાત બરાબર નથી. કેમ કે અભોજન ભાવનાથી માત્ર ભોજનસંબંધી મૂર્છા જ
For Private & Personal Use Only
www.jainelibrary.org