________________
२०५०
• तीर्थङ्करातिशयविमर्शः • द्वात्रिंशिका-३०/२३ तत्र परमौदारिकभिन्नत्वस्य कैवल्याऽऽकालीनत्वपर्यवसितस्य विशेषणस्याऽप्रामाणिकत्वादिति ।।२३।। छद्मस्थकालीनौदारिकदेहगतकृष्णतमवर्ण-वामनत्व-कुब्जत्वादयोऽप्युच्छिोरन् । न चैवं भवति । न च नामकर्मविपाकोदयप्राबल्यान्न ते निवर्तन्त इति वाच्यम्, एवं ह्यसातवेदनीयविपाकोदयप्राबल्यात् क्षुधाऽपि न निवर्तेतेति तुल्यमिति परमौदारिकशरीरकल्पनाऽपि सर्वथैवाऽप्रामाणिकी प्रसज्येत । ततश्च परमौदारिकभिन्नौदारिकशरीरावस्थानाय भुक्तेः कारणत्वकल्पनायां परमौदारिकभिन्नत्वविशेषणं हि केवलज्ञानभिन्नकालीनत्वे एव पर्यवस्यति । इत्थञ्च स कार्य-कारणभावो नाऽभ्युपगन्तुं युज्यते तत्र परमौदारिकभिन्नत्वस्य दिगम्बरकल्पितस्याऽनन्यगत्याऽन्ततो गत्वा कैवल्याऽकालीनत्वपर्यवसितस्य विशेषणस्य अप्रामाणिकत्वात् । 'छद्मस्थावस्थायां कवलाहारेणैव देहस्थिति-वृद्धी, सर्वज्ञदशायाञ्च तस्मिन्नेव देहे सत्यपि तमन्तरेणैव ते' इति आशाम्बरकल्पना न युक्तेत्यभिप्रायः । न ह्यौदारिकत्वाऽविशेषेऽपि केवलज्ञानकालीनत्व-तदकालीनत्वलक्षणी भेदावौदारिकदेहगतौ कवलाहारेणैवाऽसर्वज्ञौदारिकशरीरस्थितिं कवलाहारमन्तरेण च सर्वज्ञौदारिकदेहगोचरचिरतरकालावस्थितिं साधयितुमर्हतः, अन्यथा पटत्वाऽविशेषेऽपि तत्पटत्वाऽतत्पटत्वलक्षणौ धर्मभेदौ तन्तुसंयोगेनैव तत्पटावस्थितिं तन्तुसंयोगमन्तरेण चाऽतत्पटावस्थितिं साधयेताम् । न चाऽस्वेदाऽवस्थितनखतादिदर्शनात्तीर्थकृदौदारिकदेहे पारम्यसिद्धिरिति वाच्यम्, तस्य छद्मस्थदशायामप्युपलब्धेः तदाऽपि कवलाहारानुपपत्त्यापत्तेः सामान्यकेवलिन्यव्याप्तेश्च । तदुक्तं यापनीयतन्त्रमुख्यशाकटायनाचार्येण केवलिभुक्तिप्रकरणे → कायस्तथाविधोऽसौ जिनस्य यदभोजनस्थितिरितीदम् । वाङ्मात्रं नाऽत्राऽर्थे प्रमाणमाप्तागमोऽन्यद् वा।। अस्वेदादि प्रागपि सर्वाभिमुखादि तीर्थकरपुण्यात् । स्थितनखतादि सुरेभ्यो नाऽक्षुद् देहाऽन्यता वास्ति।।
6 (के.भु. २७/२८) इति ।।३०/२३।।
श्वेतांबर :- तत्र. । तमे ४ मा नियम पताको छोते अप्रामा९ि छे. ॥२९॥ 3 '५२भमौहार શરીરથી ભિન્ન ઔદારિક શરીરને ટકાવવા માટે ભોજન જરૂરી છે.'- આવું સ્વીકાર્યા બાદ ચરમશરીરી છvસ્થ જીવોને ભોજનની આવશ્યકતા સ્વીકારો છો. આનો અર્થ એ થયો કે દીર્ઘ સમય સુધી ટકી રહેવા માટે જે ઔદારિક શરીરને ભોજનની આવશ્યકતા છે તેના વિશેષણ તરીકે તમે જે “પરમ ઔદારિક શરીર ભિન્નત્વ ને જણાવો છો તે વાસ્તવમાં તો કેવલજ્ઞાનભિન્નકાલીનત્વ રૂપે જ ફલિત થાય છે. મતલબ કે ઔદારિક અને પરમ ઔદારિક એવા કોઈ ભેદ શરીરમાં છે જ નહિ. હા, કેવલજ્ઞાનકાલીન ઔદારિક શરીર અને કેવલજ્ઞાનભિન્નકાલીન ઔદારિક શરીર-આવા બે પ્રકાર પડી શકે. પણ આવો ભેદ હોવા માત્રથી એક ભોજનથી જ ટકી શકે અને બીજું ભોજન વિના પણ અબજો વર્ષો સુધી ટકી શકે - તેવું માનવામાં તો કોઈ શાસ્ત્રપ્રમાણ કે યુક્તિ મળતી નથી. કેમ કે કેવલજ્ઞાન મળવા માત્રથી તીર્થકર કે અતીર્થકર તમામ સર્વજ્ઞ ભગવંતોનું શરીર બદલી જાય -- તેવું કાંઈ શાસ્ત્રમાં જણાવેલ નથી.
કેવલજ્ઞાન ઉત્પન્ન થવું એ ઘટનાને મુખ્યતયા આત્મા સાથે સંબંધ છે. શરીર સાથે નહિ. કારણ કે જ્ઞાન આત્માનો ગુણધર્મ છે. માટે કેવલજ્ઞાન મળ્યા પછી કાંઈ શરીરનો પૂર્વકાલીન શ્યામ વર્ણ, પૂર્વકાલીન ઓછી ઊંચાઈ = બટકાપણું, પૂર્વકાલીન બેડોળ સંસ્થાન = દેહાકૃતિ વગેરે કાંઈ બદલી જતા નથી. કેવલજ્ઞાન પછી જો ઔદારિક શરીર કરતાં ભિન્ન પરમ ઔદારિક શરીર ઉત્પન્ન થઈ જતું હોય તો ઉપરના છદ્મસ્થકાલીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org