________________
२०३२
• 'ध्वनिमयी देशना' दिगम्बरमतम् . द्वात्रिंशिका-३०/१६ सम्भवत्यक्षरमय्यामेव तस्यां यत्नजन्यत्वे(ने)च्छाजन्यत्वादिनियमाऽवधारणादिति न साम्यं । यदाह समन्तभद्रः- “अनात्मार्थं विना रागैः शास्ता शास्ति सतो हितम् । ध्वनन् शिल्पिकरस्पर्शान्मुरजः न एव भवति । अतो भुक्तौ यत्नाऽऽवश्यकतासिद्ध्या तदुत्थापकेच्छाऽऽपातेन वीतरागत्वव्याहतिः ध्रुवैव केवलिनां कवलाहाराऽङ्गीकारे । न चैवं धर्मदेशनास्वीकारेऽपि स एव दोष इति शङ्कनीयम्, यतो देशना च भगवतां तीर्थकृतां अव्यापृतानामेव = व्यापारमात्रशून्यानामेव ध्वनिमयी मूों निरित्वरा सम्भवति, न तु अक्षरमयी। अक्षरमय्यामेव तस्यां धर्मदेशनायां यत्नजन्यत्वेन इच्छाजन्यत्वादिनियमावधारणात् = प्रथमं जानाति, तत इच्छति, ततो यतते, ततः चेष्टते इति नियमसिद्धेः अक्षरमय्या देशनाया अङ्गीकरणे एव वीतरागत्वव्याघातप्रसङ्गः, न तु ध्वनिमय्या देशनाया अङ्गीकारे । यदाह समन्तभद्रो रत्नकरण्डकश्रावकाचारे 'अनात्मार्थमिति । प्रभाचन्द्राचार्यकृता तवृत्ति: → शास्ता = आप्तः, शास्ति = शिक्षयति, कान् ? सतः = अविपर्यस्तादित्वेन समीचीनान् भव्यान्, किं शास्ति ? हितं = स्वर्गादि तत्साधनं च सम्यग्दर्शनादिकम् । किमात्मनः किञ्चित् फलमभिलषन्नसौ शास्तीत्याह- अन्तात्मार्थं = न विद्यते आत्मनोऽर्थः = प्रयोजनं यस्मिन् शासनकर्मणि । परोपकारार्थमेवासौ तान् शास्ति । “परोपकाराय सतां हि चेष्टितं” ( ) इत्यभिधानात् । स तथा शास्तीत्येतत् कुतोऽवगतमित्याह- विना रागैः = यतो लाभपूजाख्यात्यभिलाषलक्षणपरैः रागैर्विना शास्ति । ततो नात्मार्थं शास्तीत्यवसीयते । अस्यैवार्थस्य समर्थनार्थमाह- ध्वनन्नित्यादि, शिल्पिकरस्पर्शात् = वादककराभिघातात् मुरजो मर्दलो ध्वनन् किं आत्मार्थं किञ्चिद् अपेक्षते । अयमर्थः- यथा मुरजः परोपकारार्थमेव विचित्रान् शब्दान् करोति तथा सर्वज्ञः शास्त्रप्रणयनम् + (र.क.श्रा.१/८ वृत्ति) इत्येवं वर्तते । ____ उत्तरपक्षयति - मैवम् । ध्वनिमय्या देशनायाः शब्दपरिणामस्याऽसम्भवेन श्रोतृणामनवगमनापत्तेः । न च सर्वज्ञातिशयवशादनक्षरध्वनिमयी देशनाऽपि श्रोतृणां स्व-स्वभाषया परिणमतीति न काऽप्यनुपपत्तिरिति वाच्यम्, अक्षरमयदेशनाऽभ्युपगम एव → भगवं च णं अद्धमागधाए भासाए धम्ममातिक्खति - (सम.सूत्र-३४) इति समवायागसूत्रवचनं, → जोयणणीहारिणा सरेणं अद्धमागहाए भासाए भासति પ્રત્યે પ્રયત્ન કારણ છે. તેથી સર્વજ્ઞની ભોજનપ્રવૃત્તિના ઉત્પાદક પ્રયત્નને ઉત્પન્ન કરનારી ઈચ્છા સર્વજ્ઞમાં માનવામાં આવે તો વીતરાગતા બાધિત થાય છે. પરંતુ ધર્મદેશનાની વાત સાવ જુદી જ છે. સર્વજ્ઞ તીર્થકર ભગવંત પ્રયત્ન ન કરે છતાં પણ તેવી જ અવસ્થામાં ધ્વનિમય દેશના નિયત દેશ-કાળમાં સ્વયં પ્રગટે છે. ધ્વનિમય દેશના પ્રત્યે પ્રયત્નની આવશ્યકતા નથી. કારણ કે અક્ષરમય દેશના પ્રત્યે જ પ્રયત્નની આવશ્યકતા રહે છે. તથા પ્રયત્નની જ્યાં જરૂર હોય ત્યાં તેના કારણરૂપે ઈચ્છાની જરૂર પડે. પરંતુ સર્વજ્ઞ તીર્થંકર ભગવંતની ધ્વનિમય દેશના પ્રયત્નજન્ય ન હોવાથી તેના માટે ઈચ્છાની જરૂરત નહિ પડે. માટે તીર્થકરની ધ્વનિમય દેશના માનવામાં વીતરાગતા બાધિત નહિ થાય. જ્યારે કવલાહારની પ્રવૃત્તિ માનવામાં તેમની વિતરાગતા અવશ્ય ખંડિત થશે. માટે સર્વજ્ઞ ભગવંતના કવલાહાર અને દેશનામાં સમાનતા નથી પણ વિષમતા છે. અર્થાત્ દેશના વીતરાગતાની બાધક નથી. પણ કવલભોજન વીતરાગનું બાધક છે જ. માટે તો સમંતભદ્ર આચાર્ય ભગવંતે કહે છે કે “રાગ વિના અને સ્વાર્થ વિના ધ્વનિમય દેશના ફેલાવતા તીર્થકર ભગવંત સજ્જનોને હિત = હિતકારી રત્નત્રયાદિ કહે છે. ઢોલીના હાથના સ્પર્શથી વાગતું ઢોલ પોતાના માટે શું ફળની અપેક્ષા રાખે? ન જ રાખે. તેમ તીર્થંકર પરમાત્મા સ્વાર્થ વિના જ દેશના આપે છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org