________________
२३- कुतर्कग्रह निवृत्ति द्वात्रिंशिका
( वीसभी
सीजी RA)
शीले परद्रोहविरतिलक्षणे ।।२३/३ ।। (पृ.१५५६) બીજા જીવોનો દ્રોહ કરવામાંથી પાછા ફરવું, અટકવું તે શીલ કહેવાય છે.
दुष्टकारणप्रभवस्य सत्कार्याऽहेतुत्वात् ।।२३/६।। (पृ.१५६१) ખરાબ કારણથી ઉત્પન્ન થયેલું કાર્ય ક્યારેય સુંદર કાર્યનો હેતુ બની ન શકે.
अतीन्द्रियाऽर्थानां सिद्ध्यर्थं न कुतर्कस्य कुत्रचिदवकाशः ।।२३/१२ ।। (पृ.१५७०) અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ માટે કુતર્કને કયાંય અવકાશ નથી.
शीलवान् योगवानत्र श्रद्धावांस्तत्त्वविद् भवेत् ।।२३/१३ ।। (पृ.१५७१) શાસ્ત્રમાં શ્રદ્ધાવાન, શીલવાન અને યોગવાન હોય તે તત્ત્વવેત્તા બની શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org