________________
१७६२
• व्यधिकरणयोरेकत्र समावेशदर्शनम् • द्वात्रिंशिका-२५/२९ चैत्रशरीरप्रयोज्यजातिव्याप्यायाश्चैत्रचरमसुख-दुःखादिनिष्ठाया भिन्नाया एव चरमत्वजातेरुपगमे तु सुखत्वादिनैव साङ्कर्यात् । समावेशस्यैव सङ्करलक्षणत्वात्, तस्य च जातिबाधकत्वान्न चरमत्वस्य जाति-त्वसम्भवः । अत एव न चरमदुःखत्वस्य तत्त्वज्ञानकार्यताऽवच्छेदकत्वसम्भव इति तत्त्वज्ञानेन चरम-दुःखमुत्पाद्य तन्नाशस्य परमपुरुषार्थत्वकल्पनाप्रयासो वृथैव नैयायिकानामिति यावत् तात्पर्यम् । मुद्रि-तप्रतौ हस्तादर्श चाऽत्र 'मैत्रीयचरमदुःख-चैत्राऽचरमदुःखवर्तिन्योः' इत्यशुद्धः पाठो वर्तते ।
ननु चैत्रीयशरीरप्रयोज्यजातिव्याप्या या चरमत्वजातिः चैत्रीयचरमदुःखादौ वर्तते ततो भिन्नैव मैत्रीयशरीरप्रयोज्यजातिव्याप्या चरमत्वजातिः मैत्रीयचरमसुख-दुःखादौ स्वीक्रियत इति नोपदर्शितसाङ्कर्याऽवकाशः, तयोः वैयधिकरण्यादेव इति चेत् ? नैवम्, चैत्रशरीरप्रयोज्यजातिव्याप्यायाः चैत्रचरमसुखदुःखादिनिष्ठायाः भिन्नायाः = मैत्रादिसमवेतचरमसुख-दुःखादिनिष्ठचरमत्वजातिव्यतिरिक्तायाः अत एव तद्व्यधिकरणायाः एव चरमत्वजातेः उपगमे तु सुखत्वादिनैव साङ्कर्यात् । तथाहि चैत्रीयाऽचरमसुखे सुखत्वं वर्तते परं चैत्रशरीरप्रयोज्यजातिव्याप्यचरमत्वजातिः न वर्तते। चैत्रीयचरमदुःखे च चैत्रशरीरप्रयोज्यजातिव्याप्यचरमत्वजातिवर्तते परं सुखत्वं नाऽस्ति । चैत्रीयचरमसुखे चोभयमिति व्यक्तं साङ्कर्यम् । न च चैत्रशरीरप्रयोज्यजातिव्याप्यायाः चैत्रचरमसुखनिष्ठायाः चरमत्वजातेरपि चैत्रचरमदुःखनिष्ठचरमत्वजातितो भिन्नत्वोपगमानाऽयं दोष इति वाच्यम्, एवं सति महागौरवाऽऽपातात् ।
वस्तुतः एकमात्रव्यक्तिनिष्ठतया तादृशचरमत्वस्य जातित्वमेव न स्यात्, व्यक्तेरभेदस्य जातिबाधસમાન હોવાના કારણે મૈત્રીય ચરમ સુખમાં રહેનારી ચરમ–જાતિ અને ચૈત્રીય ચરમ દુઃખમાં રહેનારી ચરમ–જાતિમાં ઐક્યનો ભ્રમ થાય છે. પણ વાસ્તવમાં તો તે બન્ને મિયાં અને મહાદેવની જેમ જુદીજુદી જ જાતિ છે. તેથી પરસ્પર વ્યધિકરણ ધર્મનો એકત્ર સમાવેશ થવા સ્વરૂપ સાંકને અહીં અવકાશ જ નથી રહેતો. માટે ચમત્વને જાતિ માનવામાં કોઈ દોષ નથી.
હ શરીરપ્રયોજ્યજાતિવ્યાપ્ય વિભિન્ન ચરમત્વ અપ્રામાણિક - જૈન હ
स्यावाही :- चैत्रश. । । यैत्रीय शरीरथी प्रयोन्य विशेषनी व्याप्य भेवी य२मत्व तिने ચૈત્રના જ ચરમ સુખ-દુઃખાદિમાં રહેનારી માનીને તેનાથી ભિન્ન એવી જ ચરમત્વજાતિને મૈત્રના ચરમ સુખ-દુઃખાદિમાં રહેનારી માનશો તો સુખત્વ વગેરે જાતિની સાથે જ સાંક્ય આવશે. (તે આ રીતે – ચૈત્રના અચરમ સુખમાં સુખત્વ જાતિ છે પણ ચૈત્રશરીર પ્રયોજ્યજાતિની વ્યાપ્ય એવી ચમત્વ જાતિ નથી. તથા ચૈત્રીય ચરમ દુઃખમાં ચૈત્ર શરીરપ્રયોજ્ય જાતિની વ્યાપ્ય એવી ચરમ જાતિ છે પણ સુખત્વ જાતિ નથી. જ્યારે ચૈત્રીય ચરમ સુખમાં ઉપરોક્ત બન્ને જાતિ રહે છે. પરસ્પર વ્યધિકરણ એવી સુખત્વ જાતિ અને ચૈત્રીયશરીરપ્રયોજ્યજાતિવ્યાપ્ય ચરમતજાતિ એક જ ચૈત્રીય ચરમ સુખમાં રહી જવાથી સાંકર્ય દોષ વજલેપ બનશે. માટે ચૈત્રશરીરપ્રયોજ્ય જાતિથી વ્યાપ્ય ચરમ–જાતિ કરતાં મૈત્રાદિશરીરથી પ્રયોજ્ય એવી જાતિની વ્યાપ્ય ચમત્વજાતિને જુદી માની ન શકાય. તથા પૂર્વોક્ત સાકર્મના લીધે ચરમત્વને જાતિ જ માની ન શકાય. માટે ચરમત્વ દુઃખત્વવ્યાપ્ય જાતિ બની ન શકે. માટે જ ચરમદુઃખત્વને = ચમત્વવિશિષ્ટદુઃખત્વને તત્ત્વજ્ઞાનના કાર્યતાઅવચ્છેદક ધર્મ તરીકે માની ન શકાય - એવું ફલિત થાય છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org