________________
• आत्मकामनातः सर्वेषां काम्यता •
१७०५
=
=
न पश्यन्नमिति स्निह्यत्यात्मनि कश्चन । न चाऽऽत्मनि विना प्रेम्णा सुखहेतुषु धावति ।। ५ ।। न हीति । न = नैव हिः = यस्मात् अपश्यन् अनिरीक्षमाणः अहमिति उल्लेखन स्निह्यति स्नेहवान् भवति आत्मनि विषयभूते कश्चन = बुद्धिमान् । न चात्मनि प्रेम्णा' विना सुखहेतुषु धावत प्रवर्तते कश्चन । तस्मादात्मदर्शनस्य वैराग्यप्रतिपन्थित्वाद् रुच्यते । तदुक्तं मज्झिमनिकाये यतो खो, आवुसो ! अरियसावको एवं तहं पजानाति, एवं तहसमुदयं पजानाति, एवं तण्हनिरोधं पजानाति, एवं तण्हानिरोधगामिनिं पटिपदं पजानाति, सो सब्बसो रागानुसयं पहाय, पटिघानुसयं पटिविनोदेत्वा, 'अस्मी'ति दिट्ठिमानानुसयं समूहनित्वा, अविज्जं पहाय, विज्जं उप्पादेत्वा, दिट्ठेव धम्मे दुक्खस्सन्तकरो होति । एत्तावतापि खो आवुसो ! अरियसावको सम्मादिट्ठि होति, उजुगता अस्स दिट्ठि, धम्मे अवेच्चप्पसादेन समन्नागतो ← (म.नि. भाग- १/१/९/ ९६ पृष्ठ - ६५ ) इति ।। २५/४।।
सौगता एव नैरात्म्यदर्शनस्य मुक्तिहेतुतामुपपादयन्ति - ' ने 'ति । न च = नैव आत्मनि विषये प्रेम्णा = स्नेहेन विना सुखहेतुषु काय- काञ्चन - कामिन्यादिषु सुखाभिलाषी सन् कश्चन प्रवर्तते कदाऽपि । न हि केवलमस्माकं बौद्धानां सम्मतमिदं, किन्तु औपनिषदानामपीदं सम्मतमेव । तदुक्तं बृहदारण्यकोपनिषदि अपि न वा अरे ! पत्युः कामाय पतिः प्रियो भवति, आत्मनस्तु कामाय पतिः प्रियो भवति । न वा अरे ! जायायै कामाय जाया प्रिया भवति, आत्मनस्तु कामाय जाया प्रिया भवति । न वा अरे ! पुत्राणां कामाय पुत्राः प्रिया भवन्ति, आत्मनस्तु कामाय पुत्राः प्रिया भवन्ति ← (बृ.आ.१/५) इत्यादि। जैनानामपीदं सम्मतम् । तदुक्तं श्रीबुद्धिसागरसूरिभिः महावीरगीतायां अस्त्यात्मार्थं
=
=
विशेषार्थ :- 'खा घर भारुं छे. हुअन भारी छे पैसो पत्नी - पुत्र-परिवार वगेरे भारा छे.' આવી તૃષ્ણા જ પુનર્જન્મનું કારણ છે. જેને આવી તૃષ્ણા ક્યારેય ઊભી ન થાય તેનો પુનર્જન્મ ન થાય. પરંતુ જો આત્માનો સ્વીકાર કરવામાં આવે તો પોતાનું અસ્તિત્વ સિદ્ધ થાય. તથા ‘પોતે દેહાદિથી ભિન્ન આત્મા છે' એવું સિદ્ધ થાય તો પોતાના સુખની ચિંતા, સુખસાધનની મૂર્છા-તૃષ્ણા પણ અવશ્ય ઊભી થાય જ. માટે આત્મદર્શન સંસારકારણ છે, પુનર્જન્મનું કારણ છે. જ્યારે ‘હું જ નથી તો મારું આ સંસારમાં શું હોય ?' આવી ભાવના તૃષ્ણાનાશક છે. માટે ‘દેહાદિભિન્ન પરલોકગામી હું આત્મા છું' આવું આત્મદર્શન ન થાય તો મમતા, મૂર્છા, તૃષ્ણા જ ઊભી થઈ ન શકે. માટે નૈરાત્મ્યદર્શન જ અનાદિકાલીન તૃષ્ણાસ્વરૂપ ભાવ રોગનું નાશક ભાવૌષધ છે, પરમ અમૃત છે - એવું સિદ્ધ થાય છે. આ જ વાતનું સ્પષ્ટીકરણ બૌદ્ધ વિદ્વાનો આગળની ગાથામાં કરે છે. (૨૫/૪)
શ્ર્વ આત્મદર્શન વિના આત્મરાગ અસંભવ
બૌદ્ધ ફ
ગાથાર્થ :- ખરેખર ‘હું છું’ એમ નહિ જોતો કોઈ બુદ્ધિશાળી આત્મા ઉપર સ્નેહવાળો થતો નથી. તથા આત્મા ઉપર પ્રેમ વિના કોઈ સુખના કારણોને વિશે દોડતો નથી.(૨૫/૫)
ટીકાર્થ :- આત્મદર્શન વિના તૃષ્ણા થતી નથી. કારણ કે ‘હું આત્મા છું’ આ પ્રમાણે નહિ જોતો કોઈ બુદ્ધિશાળી આત્માને વિશે સ્નેહવાળો થતો નથી. તથા આત્માને વિશે પ્રેમ-સ્નેહ વિના કોઈ બુદ્ધિશાળી १. हस्तादर्शे 'प्रेम्भा' इत्यशुद्धः पाठः । २ हस्तादर्शे 'वैराग्यदर्शनमेव...' इति त्रुटितः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org